પાકિસ્તાને PoKને ગણાવ્યું ભારતનો હિસ્સો, કોરોનાની સરકારી વેબસાઈટ પરથી થયો ખૂલાસો

પાકિસ્તાન સરકારે કોરોના વાઈરસની જાણકારી આપવા માટે એક વેબસાઈટ બનાવી છે. આ વેબસાઈટમાં એક મેપ પણ દર્શાવવામાં આવ્યો છે. આ મેપમાં પાકિસ્તાને જ પીઓકેને ભારતનો હિસ્સો ગણાવી દીધો છે. જો કે પાકિસ્તાન PoK પર પોતાનો અધિકાર છે તેવો દાવો કરે છે. સુપ્રિમ કોર્ટ દ્વારા પીઓકેમાં ચૂંટણી કરાવવાનો આદેશ કર્યો છે. જો કે પાકિસ્તાને પીઓકેને ભારતનો […]

પાકિસ્તાને PoKને ગણાવ્યું ભારતનો હિસ્સો, કોરોનાની સરકારી વેબસાઈટ પરથી થયો ખૂલાસો
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 7:52 PM

પાકિસ્તાન સરકારે કોરોના વાઈરસની જાણકારી આપવા માટે એક વેબસાઈટ બનાવી છે. આ વેબસાઈટમાં એક મેપ પણ દર્શાવવામાં આવ્યો છે. આ મેપમાં પાકિસ્તાને જ પીઓકેને ભારતનો હિસ્સો ગણાવી દીધો છે. જો કે પાકિસ્તાન PoK પર પોતાનો અધિકાર છે તેવો દાવો કરે છે. સુપ્રિમ કોર્ટ દ્વારા પીઓકેમાં ચૂંટણી કરાવવાનો આદેશ કર્યો છે. જો કે પાકિસ્તાને પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો તેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Pakistan government-website-news-update-on-pakistan-occupied-kashmir-pok-as-a-part-of-india

આ પણ વાંચો :   વડોદરા: પોલીસની લૉકડાઉન મુદ્દે વાહન ચાલકો સામે કાર્યવાહી, સોશિયલ ડિસ્ટન્સિંગનો કડક અમલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોરોના વાઈરસની જાણકારી માટે પાકિસ્તાને COVID.GOV.POK નામની વેબસાઈટ બનાવી છે. આ વેબસાઈટના ગ્રાફિક્સમાં કોરોનાને લઈને જાણકારી આપવામાં આવી છે. જો કે નક્શો જોઈને પાકિસ્તાન ફરીથી ટ્રોલ્સના નિશાના પર આવી ગયું છે. જો કે આ પ્રથમ વખત નથી પાકિસ્તાન પહેલાં પણ આવી ભૂલ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના હવામાન વિભાગે 8મેના દિવસથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ અને બાલ્ટિસ્તાન વિસ્તારનું બુલેટિન જારી કરવાનું શરુ કર્યું છે. આ બુલેટિનના જવાબમાં પાકિસ્તાને પણ લદાખ, પુલવામા, જમ્મુના વિસ્તાર પર એક બુલેટિન જારી કર્યું હતું. જો કે પાકિસ્તાને ભૂલ કરી દીધી હતી અને ન્યૂનતમ -મહત્તમ તાપમાન ઉલટું દર્શાવ્યું હતું. આ બાદ પણ પાકિસ્તાન ટ્રોલ્સના નિશાના પર આવી ગયું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">