હવે કંગના રનૌતના માથે ડ્રગ્સ કેસની તલવાર, મહારાષ્ટ્રના ગૃહપ્રધાને કહ્યુ મુંબઈ પોલીસ કરશે તપાસ

સુશાંતસિહ મોત કેસમાં અનેક વિવાદસ્પદ નિવેદનો કરીને વિવાદ સર્જનાર કંગના રનૌત સામે ડ્રગ્સ કેસની તલવાર લટકી રહી છે. કંગના રનૌતના અનેક વિવાદાસ્પદ નિવેદનથી ચારે બાજુથી ટીકાનો ભોગ બનેલ મહારાષ્ટ્ર સરકાર કોઈને કોઈ ભોગે રિયા ચક્રવર્તીને કાયદાની ચૂંગાલમાં ફસાવવા માગે છે. મિડીયા રીપોર્ટ મુજબ એક તરફ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન રિયા ચક્રવર્તીની ઓફિસે ગેરકાયદે બાંધકામ અંગેની નોટીસ […]

હવે કંગના રનૌતના માથે ડ્રગ્સ કેસની તલવાર, મહારાષ્ટ્રના ગૃહપ્રધાને કહ્યુ મુંબઈ પોલીસ કરશે તપાસ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 8:57 PM

સુશાંતસિહ મોત કેસમાં અનેક વિવાદસ્પદ નિવેદનો કરીને વિવાદ સર્જનાર કંગના રનૌત સામે ડ્રગ્સ કેસની તલવાર લટકી રહી છે. કંગના રનૌતના અનેક વિવાદાસ્પદ નિવેદનથી ચારે બાજુથી ટીકાનો ભોગ બનેલ મહારાષ્ટ્ર સરકાર કોઈને કોઈ ભોગે રિયા ચક્રવર્તીને કાયદાની ચૂંગાલમાં ફસાવવા માગે છે.

મિડીયા રીપોર્ટ મુજબ એક તરફ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન રિયા ચક્રવર્તીની ઓફિસે ગેરકાયદે બાંધકામ અંગેની નોટીસ ચોટાડી છે. તો બીજી તરફ મહારાષ્ટ્રના ગૃહપ્રધાને અધ્યયન સુમનના જૂના ઈન્ટરવ્યુના આધારે કંગના રનૌત સામે ડ્રગ્સ મુદ્દે તપાસ હાથ ધરાશે તેવો ઈશારો કર્યો છે. અધ્યયન સુમને તેના ઈન્ટરવ્યુમાં કંગના રનૌત પણ ડ્ર્ગ્સ લેતી હોવાનો આરોપ મૂક્યો હતો. મહારાષ્ટ્ર કોંગ્રેસે નારકોટીક્સ કંટ્રોલ બ્યુરોને કંગના રનૌતની વિરુધ્ધ પણ ડ્રગ્સ મુદ્દે તપાસ કરવા અપીલ કરી છે. Now the sword of the drugs case over Kangna Ranaut મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું છે કે, ધારાસભ્ય સુનિલ પ્રભુ અને પ્રતાપ સરનાઈકની રજૂઆત ઉપર જણાવ્યુ છે કે એવા અહેવાલ છે કે કંગના રનૌતને અધ્યયન સુમન સાથે સંબધ હતા. અધ્યયન સુમને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે તે ડ્રગ્સ લે છે. અને મને પણ બળજબરી કરી હતી. આ મુદ્દે મુંબઈ પોલીસ તપાસ કરશે.

આ પણ વાંચોઃસુશાંત સિંહના કેસમાં ફસાયેલી રિયા આવી હવે NCB સકંજામાં, 3 દિવસની આકરી પૂછપરછ બાદ કરાઈ ધરપકડ, પહેલા ભાઈ અને હવે બહેન આવી કાયદાની ચૂંગાલમાં

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">