ગુજરાતના ખેડૂતોને ડીઝલમાં સબસિડી મળશે કે નહીં? જાણો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો જવાબ

ગુજરાતમાં ડીઝલના ભાવમાં વધારો થયો છે અને તેના લીધે ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખેડૂતો ડીઝલનો ઉપયોગ ટ્રેક્ટર અને પાણી ખેંચવાના મશીનમાં કરે છે. આથી રાજ્યભરના ખેડૂતોએ સરકાર પાસેથી માગણી કરી હતી તેમને ડીઝલમાં સબસિડી કે રાહત આપવામાં આવે. જો કે આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ રુપાણીએ સ્પષ્ટતા કરી છે કે હાલ સબસિડી આપવા વિશે કોઈ […]

ગુજરાતના ખેડૂતોને ડીઝલમાં સબસિડી મળશે કે નહીં? જાણો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો જવાબ
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 26, 2020 | 4:32 PM

ગુજરાતમાં ડીઝલના ભાવમાં વધારો થયો છે અને તેના લીધે ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખેડૂતો ડીઝલનો ઉપયોગ ટ્રેક્ટર અને પાણી ખેંચવાના મશીનમાં કરે છે. આથી રાજ્યભરના ખેડૂતોએ સરકાર પાસેથી માગણી કરી હતી તેમને ડીઝલમાં સબસિડી કે રાહત આપવામાં આવે. જો કે આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ રુપાણીએ સ્પષ્ટતા કરી છે કે હાલ સબસિડી આપવા વિશે કોઈ વિચારણા નથી. જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">