સી આર પાટીલના અધ્યક્ષસ્થાને પ્રદેશ ભાજપની મળશે બેઠક, બપોર બાદ હાઈકમાન્ડને મળવા દિલ્હી જશે પાટીલ

ભાજપની પ્રદેશપ્રમુખપદનો હોદ્દો સંભાળ્યાના બીજા જ દિવસે, સી આર પાટીલ પ્રદેશ ભાજપની બેઠક યોજશે. આ બેઠકમાં સંગઠન સરચના અને હવે પછી યોજાનારા કાર્યક્રમો બાબતે ચર્ચા કરવામાં આવશે. જો કે બપોરબાદ સી આર પાટીલ દિલ્હી જશે જ્યા ભાજપના હાઈકમાન્ડને શીશ ઝુકાવીને સોપાયેલી મહત્વની જવાબદારી અંગે આર્શિવાદ અને માર્ગદર્શન માંગશે.

Follow Us:
| Updated on: Jul 22, 2020 | 4:50 AM

ભાજપની પ્રદેશપ્રમુખપદનો હોદ્દો સંભાળ્યાના બીજા જ દિવસે, સી આર પાટીલ પ્રદેશ ભાજપની બેઠક યોજશે. આ બેઠકમાં સંગઠન સરચના અને હવે પછી યોજાનારા કાર્યક્રમો બાબતે ચર્ચા કરવામાં આવશે. જો કે બપોરબાદ સી આર પાટીલ દિલ્હી જશે જ્યા ભાજપના હાઈકમાન્ડને શીશ ઝુકાવીને સોપાયેલી મહત્વની જવાબદારી અંગે આર્શિવાદ અને માર્ગદર્શન માંગશે.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">