સાંસદ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના નવા સુકાની

રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈને છેલ્લા કેટલાક સમયથી અનેક નામનોની ચર્ચા ચાલી રહી હતી. ત્યારે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની વરણી કરવામાં આવી છે. તેમને ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો પરસેવો […]

સાંસદ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના નવા સુકાની
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Sep 24, 2020 | 1:09 PM

રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈને છેલ્લા કેટલાક સમયથી અનેક નામનોની ચર્ચા ચાલી રહી હતી. ત્યારે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની વરણી કરવામાં આવી છે. તેમને ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સી.આર.પાટીલ હાલમાં નવસારીના સાંસદ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હતા. તેમનો કાર્યકાળ ગત ઓગસ્ટમાં જ પૂર્ણ થયો હતો. ત્યારે ભાજપ હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને બનાવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">