બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત જોડાશે રાજકારણમાં? ભાજપે કરી હતી ટિકિટની ઓફર

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત વિશે લાંબા સમયથી સમાચાર આવી રહ્યા છે કે તે રાજકારણમાં જોડાવા માટે રસ ધરાવે છે. કંગના રનૌત દેશના વડાપ્રધાન મોદીનું સમર્થન શરૂથી કરી રહી છે. આ વાતને લઈ ઘણી વખત એવું માનવામાં આવી રહ્યું છે કે તે રાજકારણનો ભાગ બનવા માટે આવું કરી રહી છે. ત્યારે હવે કંગના રનૌતે આ વિશે […]

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત જોડાશે રાજકારણમાં? ભાજપે કરી હતી ટિકિટની ઓફર
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:46 PM

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત વિશે લાંબા સમયથી સમાચાર આવી રહ્યા છે કે તે રાજકારણમાં જોડાવા માટે રસ ધરાવે છે. કંગના રનૌત દેશના વડાપ્રધાન મોદીનું સમર્થન શરૂથી કરી રહી છે. આ વાતને લઈ ઘણી વખત એવું માનવામાં આવી રહ્યું છે કે તે રાજકારણનો ભાગ બનવા માટે આવું કરી રહી છે. ત્યારે હવે કંગના રનૌતે આ વિશે સફાઈ આપી દીધી છે, તેને કહ્યું કે એક્ટિંગ જ તેનો પ્રથમ પ્રેમ છે.

https://twitter.com/KanganaTeam/status/1294487364660731905?s=20

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કંગનાએ બે લાંબા ટ્વીટ કરતાં કહ્યું કે જે લોકો સમજે છે કે હું મોદીજીને એટલા માટે સપોર્ટ કરૂ છું, કારણ કે રાજનીતિમાં હું ભાગ લેવા ઈચ્છું છું. તેમને જણાવી દઉં કે મારા દાદાજી 15 વર્ષ સુધી કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા છે. મારા ઘરમાં મારો પરિવાર હંમેશા રાજકારણથી જોડાયેલો રહ્યો છે અને મને મારી ફિલ્મ ગેંગસ્ટર પછી લગભગ દર વર્ષે કોંગ્રેસ પાસેથી ઓફર મળતી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે ફિલ્મ મણિકર્ણિકા પછી મને ભાજપે એક ટિકિટ ઓફર પણ કરી હતી. હું મારા કામને પ્રેમ કરૂ છું અને ક્યારેય પણ મેં રાજકારણમાં જવા વિશે વિચાર્યુ નથી. જે લોકો મારા મનગમતા વ્યક્તિને સપોર્ટ કરવા પર મને ટ્રોલ કરી રહ્યા છે, તેમને હવે રોકાઈ જવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">