સ્ટાફના 14 લોકોનો રિપોર્ટ કોરોનો પોઝિટિવ આવ્યા બાદ મંત્રી પણ ક્વૉરન્ટાઈન, વાંચો વિગત

કોરોના વાઈરસની ઝપેટમાં તમામ એવા લોકો આવી રહ્યાં છે જે કાળજી નથી રાખી રહ્યાં. મહારાષ્ટ્રની એક ખબરથી નેતાઓમાં ચિંતા પ્રસરી ગઈ છે કારણ કે મહારાષ્ટ્રના આવાસ મંત્રીના સ્ટાફનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારમાં આવાસ મંત્રી જિતેન્દ્ર અવ્હાડના ખાનગી સ્ટાફના 14 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

સ્ટાફના 14 લોકોનો રિપોર્ટ કોરોનો પોઝિટિવ આવ્યા બાદ મંત્રી પણ ક્વૉરન્ટાઈન, વાંચો વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:07 AM

કોરોના વાઈરસની ઝપેટમાં તમામ એવા લોકો આવી રહ્યાં છે જે કાળજી નથી રાખી રહ્યાં. મહારાષ્ટ્રની એક ખબરથી નેતાઓમાં ચિંતા પ્રસરી ગઈ છે કારણ કે મહારાષ્ટ્રના આવાસ મંત્રીના સ્ટાફનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારમાં આવાસ મંત્રી જિતેન્દ્ર અવ્હાડના ખાનગી સ્ટાફના 14 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

minister-jitendra-awhad-security-personal-staff-tested-corona-virus-positive

આ પણ વાંચો :   આજે 34 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ 572 કેસ, અમદાવાદમાં આંકડો 320 થયો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મંત્રી પણ થયા ક્વોરન્ટાઈન મંત્રી જિતેન્દ્ર અવ્હાડે જાણકારી આપી કે તેઓ એક એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા જેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ બાદ તેઓ પણ ક્વોરન્ટાઈન થઈ ગયા છે. આ સ્ટાફમાંથી 5 પોલીસકર્મી પણ છે જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એનસીપી નેતા જિતેન્દ્ર અવ્હાડ થાણા જિલ્લાના કાલવા-મુંબ્રાથી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનો આંકડો 2 હજારથી વધી ગયો છે. જેમાં મુંબઈ શહેર હોટસ્પોટ બન્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">