કોંગ્રેસનો દાવો- બન્ને ઉમેદવારોને 70ને બદલે મળશે 71 મત

રાજ્યસભાની આજે યોજાનાર ચૂંટણીમાં પુરતી સભ્યસંખ્યા ના હોવા છતા પોતાના બન્ને ઉમેદવારો જીતી જશે તેવો દાવો ગુજરાત વિધાનસભા વિપક્ષના દંડક શૈલેષ પરમારે (Sailesh parmar) કર્યો છે. જીતવા માટે જરૂરી 70 મત ક્યાથી લાવશો ? તમારી પાસે તો અપક્ષ સહીત 66 અને બીટીપીના બે ગણો તો 68 જ મત છે ? તેવા પ્રશ્નનો ખુલાસ કરવાને બદલે […]

કોંગ્રેસનો દાવો- બન્ને ઉમેદવારોને 70ને બદલે મળશે 71 મત
Follow Us:
| Updated on: Jun 19, 2020 | 2:57 AM

રાજ્યસભાની આજે યોજાનાર ચૂંટણીમાં પુરતી સભ્યસંખ્યા ના હોવા છતા પોતાના બન્ને ઉમેદવારો જીતી જશે તેવો દાવો ગુજરાત વિધાનસભા વિપક્ષના દંડક શૈલેષ પરમારે (Sailesh parmar) કર્યો છે. જીતવા માટે જરૂરી 70 મત ક્યાથી લાવશો ? તમારી પાસે તો અપક્ષ સહીત 66 અને બીટીપીના બે ગણો તો 68 જ મત છે ? તેવા પ્રશ્નનો ખુલાસ કરવાને બદલે મુછમાં હસતા હસતા શૈલેષ પરમારે કોંગ્રેસના ઉમેદવારોને 71 મત મળશે તેમ કહ્યું. જુઓ વિડીયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">