રાજ્યસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર, BTP કોંગ્રેસ અને ભાજપ બંનેના સંપર્કમાં
રાજ્યસભા ચૂંટણીની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. BTP કોંગ્રેસ અને ભાજપ બંનેના સંપર્કમાં છે. ભાજપના અને કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે પણ BTP વાતચીત કરી રહી છે. જો સંતોષકારક વાત ન થાય તો BTP મતદાનથી દૂર રહી શકે છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI […]
રાજ્યસભા ચૂંટણીની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. BTP કોંગ્રેસ અને ભાજપ બંનેના સંપર્કમાં છે. ભાજપના અને કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે પણ BTP વાતચીત કરી રહી છે. જો સંતોષકારક વાત ન થાય તો BTP મતદાનથી દૂર રહી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો