રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપના ધારાસભ્યોની બેઠક, મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર
રાજ્યસભા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ છે. બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પહોંચ્યા છે. આ પહેલા પણ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં કેવી રણનીતિ સાથે આગળ વધવું, કેવા પ્રકારની સાવચેતી રાખવી તેની ચર્ચા કરાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા […]
રાજ્યસભા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ છે. બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પહોંચ્યા છે. આ પહેલા પણ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં કેવી રણનીતિ સાથે આગળ વધવું, કેવા પ્રકારની સાવચેતી રાખવી તેની ચર્ચા કરાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા ચૂંટણીને લઈ આવતીકાલે મતદાન થશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો