બીટીપીએ હાથ અધ્ધર કર્યા- રાજયસભાની ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાનો હાલ ઈરાદો. મોડે મોડે મતદાન કરે તેવી સંભાવના

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને રાજકીય પક્ષોને એક એક મત મેળવવો અતિ જરૂરી છે, તેવા સંજોગોમાં બીટીપી(BTP) એ પોતાની માંગણીઓ સંતોષાઈ નહી હોવાના મુદ્દે, મતદાન નહી કરવાનો હાલ તો ઈરાદો જાહેર કર્યો છે. ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા બીટીપીના છોટુ વસાવાએ(CHHOTU VASAVA) કહ્યું કે, સૈવિધાનિક શિડ્યુલસ 5નો અમલ આ દેશમાં […]

બીટીપીએ હાથ અધ્ધર કર્યા- રાજયસભાની ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાનો હાલ ઈરાદો. મોડે મોડે મતદાન કરે તેવી સંભાવના
BTP ON VOTING
Follow Us:
| Updated on: Jun 19, 2020 | 3:52 AM

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને રાજકીય પક્ષોને એક એક મત મેળવવો અતિ જરૂરી છે, તેવા સંજોગોમાં બીટીપી(BTP) એ પોતાની માંગણીઓ સંતોષાઈ નહી હોવાના મુદ્દે, મતદાન નહી કરવાનો હાલ તો ઈરાદો જાહેર કર્યો છે. ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા બીટીપીના છોટુ વસાવાએ(CHHOTU VASAVA) કહ્યું કે, સૈવિધાનિક શિડ્યુલસ 5નો અમલ આ દેશમાં કોંગ્રેસ કે ભાજપે કર્યો નથી. તેથી અમે આજની રાજયસભાની ચૂંટણીમાં મતદાન નહી કરીએ. દેશમાં કોંગ્રેસે 55 વર્ષ રાજ્ કર્યું છે. તો ગુજરાતમાં ભાજપ 30 વર્ષથી રાજ કરી રહી છે. બન્ને રાજકીય પક્ષોએ માત્ર વાતો જ કરી છે. બંધારણીય જોગવાઈ 5નો અમલ કર્યો નથી. આ જોગવાઈઓનો અમલ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. જો કે એક સવાલના જવાબમાં છોટુ વસાવાએ કહ્યું કે હજુ તો ચૂંટણી શરુ થઈ છે. સાંજના ચાર વાગ્યા સુધી મતદાનનો સમય છે. મતદાન કરવુ કે નહી કરવુ, કરવુ તો કોના પક્ષે કરવુ તે અંગે વિચારીશુ.  જુઓ વિડીયો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">