ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે, ધરણા-પ્રદર્શન કરતા ધારાસભ્ય લલિત વસોયાની અટકાયત

રાજકોટના ધોરાજી અને ઉપલેટામાં ભારે વરસાદથી થયેલ નુકસાન અંગે સહાય કરવાની માંગ સાથે વહીવંટીતંત્રની મંજૂરી વિના ધરણા પ્રદર્શન કરતા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાની પોલીસે અટકાયત કરી છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ વર્ષે સતત અને ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે આવેલા પૂરમા ખેતરો ધોવાઈ ગયા છે. વાવેતર તણાઈ ગયુ છે. આ સંજોગોમાં સરકારે ખેડૂતોને […]

ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે, ધરણા-પ્રદર્શન કરતા ધારાસભ્ય લલિત વસોયાની અટકાયત
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 3:23 PM

રાજકોટના ધોરાજી અને ઉપલેટામાં ભારે વરસાદથી થયેલ નુકસાન અંગે સહાય કરવાની માંગ સાથે વહીવંટીતંત્રની મંજૂરી વિના ધરણા પ્રદર્શન કરતા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાની પોલીસે અટકાયત કરી છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ વર્ષે સતત અને ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે આવેલા પૂરમા ખેતરો ધોવાઈ ગયા છે. વાવેતર તણાઈ ગયુ છે. આ સંજોગોમાં સરકારે ખેડૂતોને તત્કાલિક મદદ કરવાની માંગ લઈને લલિત વસોયા ડેપ્યુટી કલેકટરની કચેરીએ ખેડૂતોની સાથે ધરણા પ્રદર્શન યોજવાની જાહેરાત કરી હતી. ધારાસભ્ય લલિત વસોયાનૈ ધરણા અને પ્રદર્શનને પોલીસ કે અન્ય વહીવટીતંત્રની મંજૂરી નહોતી મળી તેથી પોલીસે અટકાયત કરી છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

આ પણ વાંચોઃસપ્ટેમ્બરના અંતમાં રૂપાણી સરકારનુ થઈ શકે વિસ્તરણ, 7 પ્રધાનો પડતા મુકાશે, કેબિનેટ કક્ષાના પ્રધાનોમાં વધુ ચાર પ્રધાનો ઉમેરાશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">