રાજ્યસભાની ચૂંટણીને લઇ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું મોટું નિવેદન, ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત

19 જૂનના રોજ ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થશે. ભાજપ-કોંગ્રેસ બંને જીતનો દાવો કરી રહ્યા છે, ત્યારે નાયબ મુખ્યપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભાજપના ત્રણેય ઉમેદવારો જીત મેળશે. ગાંધીનગર ઉમિયાધામ ખાતે ભાજપના ધારાસભ્યોની મળેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીમાં અમારા ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે. તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં જ રહેવા […]

રાજ્યસભાની ચૂંટણીને લઇ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું મોટું નિવેદન, ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Sep 28, 2020 | 2:39 PM

19 જૂનના રોજ ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થશે. ભાજપ-કોંગ્રેસ બંને જીતનો દાવો કરી રહ્યા છે, ત્યારે નાયબ મુખ્યપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભાજપના ત્રણેય ઉમેદવારો જીત મેળશે. ગાંધીનગર ઉમિયાધામ ખાતે ભાજપના ધારાસભ્યોની મળેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીમાં અમારા ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે. તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં જ રહેવા સૂચના અપાઈ છે. એટલું જ નહિં તેમણે કહ્યુ કે, અમારા ધારાસભ્યો સિવાય અન્ય ધારાસભ્યોનું પણ અમને સમર્થન મળશે.

આ પણ વાંચો: અમદાવાદ: ધારાસભ્ય જગદીશ પટેલનું વિરોધ પ્રદર્શન, ચાઈનીઝ સામાન સળગાવી દર્શાવ્યો રોષ

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
Deputy Chief Minister Nitin Patel's big statement regarding Rajya Sabha elections, victory of all three BJP candidates is certain

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">