રાજકોટ: કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા જોડાયા કોંગ્રેસમાં, આગામી ચૂંટણીમાં ટિકિટ ન મળવાને કારણે છોડ્યો પક્ષ
રાજકોટના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા કોંગ્રેસમાં જોડાયા છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ નિવેદન આપ્યું છે કે, આગામી ચૂંટણીમાં ટિકિટ ન મળવાને કારણે પક્ષ છોડ્યો અને ચૂંટણી લડવાની મહેચ્છાના કારણે કોંગ્રેસમાં જોડાયા છે. દક્ષાબેન અને તેમના પતિ પાર્ટી વિરૂદ્ધ પ્રવૃતિ કરતા હતા અને અગાઉ પણ રાજીનામુ આપવાના નાટક કરતા હતા. આ પણ વાંચો: ભારતમાં સ્વદેશી કોવિડ-19 વેક્સીન […]
રાજકોટના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા કોંગ્રેસમાં જોડાયા છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ નિવેદન આપ્યું છે કે, આગામી ચૂંટણીમાં ટિકિટ ન મળવાને કારણે પક્ષ છોડ્યો અને ચૂંટણી લડવાની મહેચ્છાના કારણે કોંગ્રેસમાં જોડાયા છે. દક્ષાબેન અને તેમના પતિ પાર્ટી વિરૂદ્ધ પ્રવૃતિ કરતા હતા અને અગાઉ પણ રાજીનામુ આપવાના નાટક કરતા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો