પ્રમુખપદ સંભાળતાની સાથે જ બેઠકોનો દોર યોજતા સી આર પાટીલ

ગુજરાત ભાજપના પ્રમુખપદનો હોદ્દો સંભાળતાની સાથે જ સી આર પાટીલે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો દોર યોજ્યો હતો. પ્રમુખપદ સંભાળ્યા બાદ સૌ પ્રથમ બેઠક સુરતની સુમુલ ડેરીના હોદ્દેદારો કોને બનાવવા તે અંગે ભાજપના દક્ષિણ ગુજરાતના હોદ્દેદારો અને સહકારીક્ષેત્રના આગેવાનો સાથે યોજી હતી. ત્યાર બાદ ભાજપના પ્રદેશ હોદ્દેદારો સાથે પણ બેઠક યોજી હતી. તો મુ્ખ્યપ્રધાન […]

પ્રમુખપદ સંભાળતાની સાથે જ બેઠકોનો દોર યોજતા સી આર પાટીલ
Follow Us:
| Updated on: Jul 21, 2020 | 3:24 PM

ગુજરાત ભાજપના પ્રમુખપદનો હોદ્દો સંભાળતાની સાથે જ સી આર પાટીલે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો દોર યોજ્યો હતો. પ્રમુખપદ સંભાળ્યા બાદ સૌ પ્રથમ બેઠક સુરતની સુમુલ ડેરીના હોદ્દેદારો કોને બનાવવા તે અંગે ભાજપના દક્ષિણ ગુજરાતના હોદ્દેદારો અને સહકારીક્ષેત્રના આગેવાનો સાથે યોજી હતી. ત્યાર બાદ ભાજપના પ્રદેશ હોદ્દેદારો સાથે પણ બેઠક યોજી હતી. તો મુ્ખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે પણ બેઠક કરી હતી. પ્રદેશ હોદ્દેદારો અને મુખ્યપ્રધાન સાથેની બેઠક બાદ આવનારા ગણતરીના દિવસોમાં ભાજપ પ્રદેશ સંગઠન માળખામાં મોટાપાયે ફેરફાર કરાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">