VIDEO: કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ તો મળશે પણ ટીકીટ નહીં..!

રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણી આ અંગે તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. આ ધારાસભ્યો પૈકી આજે પાંચ ધારાસભ્યોનો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રવેશ ઉત્સવ યોજેલ છે.. આ પણ વાંચો: […]

VIDEO: કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ તો મળશે પણ ટીકીટ નહીં..!
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 27, 2020 | 5:42 AM

રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણી આ અંગે તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. આ ધારાસભ્યો પૈકી આજે પાંચ ધારાસભ્યોનો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રવેશ ઉત્સવ યોજેલ છે..

આ પણ વાંચો: VIDEO: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોના કેસરિયા ! રાજીનામું આપનારા 5 ધારાસભ્યો આજે ભાજપમાં જોડાઈ શકે છે

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કોંગ્રેસના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂ, ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત અને મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામુ આપી દીધું હતું. જેમાં માર્ચ મહિનામાં કોંગ્રેસના 5 ધારાસભ્યો અને જૂન મહિનામાં વધુ 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. એટલે કે 15 માર્ચે રાજીનામું આપનારા 4 ધારાસભ્યોની બેઠકો સપ્ટેમ્બર મહિના સુધીમાં ભરવાની રહેશે જેના કારણે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની શક્યતા રહેલી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તે જ કારણે ભાજપ રાજ્યસભાની ચૂંટણી થયા સાથે જ કોંગ્રેસના પૂર્વે ધરાસભ્યોના પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરી દીધો છે. કોંગ્રેસ માંથી રાજીનામુ આપનાર 8 ધારાસભ્યો માંથી માત્ર 5 ધારાસભ્યો ને ભાજપ વિધાનસભા ની પેટાચૂંટણીની ટીકીટ આપશે જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી,ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને મોરબી ધરસભ્ય બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે. જ્યારે ગઢડા વિધાનસભા બેઠક ના ધારાસભ્ય પ્રવીણ મારુના સ્થાને પૂર્વે મંત્રી આત્મારામ પરમાર, લીંબડી વિધાનસભા બેઠક પર સોમા પટેલના સ્થાને કિરીટ સિંહ રાણાને ટિકિટ આપે તેવી શકયતા છે. તો ડાંગ વિધાનસભા બેઠક પર મંગળ ગાવીત જો અપક્ષ ચૂંટણી લડતો ભાજપ તેને સમર્થ કરે તેવી માહિતી પણ ભાજપ સૂત્રો દ્વારા આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી અને મુખ્ય મંત્રી વિજય રૂપાણી માટે રાજ્યમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણી ખૂબ મહત્વની સાબિત થવાની છે. કારણ કે ભૂતકાળમાં ભાજપને પેટા ચૂંટણીમાં ખૂબ કડવો અનુભવ થયો છે. ત્યારે હવે જોવાનું છે કે કોંગ્રેસ છોડી ભાજપમાં આવનાર આ ધારાસભ્યો નો પ્રવેશ ઉત્સવતો થઈ રહ્યો છે. પરંતુ ગુણોત્સવ કરવો પણ એટલો જ જરૂરી છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">