Smartphone Safety Tips: સ્માર્ટફોન યુઝર્સ રહો સાવચેત, કોઈ કરી રહ્યું છે જાસૂસી, સુરક્ષિત રહેવા માટે આટલું કરો

ઓનલાઈન શોપિંગ હોય, પેમેન્ટ કરવું હોય કે કોઈ ટિકિટ બુક કરવી, આ બધું લોકો પોતાના સ્માર્ટફોન દ્વારા ઘરે બેઠા કરે છે. એક રીતે એમ કહેવું ખોટું નહીં હોય કે સ્માર્ટફોન માનવીઓ માટે વરદાન છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 9:17 AM
Smartphone

Smartphone

1 / 5
પ્રથમ વિકલ્પ સાથે, તમે તમારા વર્તમાન WhatsApp એકાઉન્ટને બિઝનેસ એકાઉન્ટ તરીકે બદલીને તેનો ઉપયોગ કરી શકો છો. બીજા વિકલ્પમાં, તમે અલગ નંબરથી નવું WhatsApp Business એકાઉન્ટ સેટ કરી શકો છો. તમે બીજા વિકલ્પને દબાવો.

2 / 5
આ કિસ્સામાં, તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે. આજે આ અહેવાલમાં અમે તમને કેટલીક એવી રીતો જણાવીશું, જેને અપનાવીને તમે છેતરપિંડીનો ભોગ બનવાથી બચી શકો છો. ચાલો જાણીએ.

3 / 5
કેવી રીતે સુરક્ષિત રહેવું: તમારા સ્માર્ટફોનના સોફ્ટવેર અને એપ્લિકેશનને નિયમિતપણે અપડેટ કરો. ઉપરાંત, તમે જાણતા નથી તેવા લોકો દ્વારા મોકલવામાં આવેલી લિંક્સ અથવા અટેચમેન્ટ ખોલવાનું ટાળો. શંકાસ્પદ લિંક્સ, શંકાસ્પદ મેઇલ અને અટેચમેન્ટ પર પણ ક્લિક કરશો નહીં.

4 / 5
સ્માર્ટફોનને નિયમિતપણે રીસ્ટાર્ટ કરો, જે માલવેરને દૂર કરવામાં અથવા નુકસાનથી બચવામાં મદદ કરી શકે છે. ડિવાઈસ પર જિયોલોકેશન ઓપ્શન અને કવર કેમેરાને ડિસેબલ કરો. આ સિવાય હંમેશા વિશ્વસનીય વર્ચ્યુઅલ પ્રાઈવેટ (VPN)નેટવર્કનો ઉપયોગ કરો.

5 / 5

Latest News Updates

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

g clip-path="url(#clip0_868_265)">