Phone Tips : WhatsApp calls દ્વારા તમારું લોકેશન થઈ શકે છે ટ્રેક ! તરત જ ચાલુ કરી લો આ સેટિંગ
શું તમે જાણો છો કે વોટ્સએપ કોલ દ્વારા પણ તમારું લોકેશન ટ્રેક કરી શકાય છે? જો તમે તમારા ફોનનું લોકેશન બંધ કરી દો તો પણ હેકર્સ તેને ટ્રેક કરી શકે છે. આ માટે તમારે એપમાં એક નાનું સેટિંગ કરવું પડશે.
Most Read Stories