Viral : જોબ ન મળતા યુવકે અપનાવી ગજબની તરકીબ, જોઈને તમે પણ કહેશો ‘OMG’

આજકાલ બેરોજગારીનું (Unemployment) પ્રમાણ સતત વધતુ જોવા મળી રહ્યુ છે, ત્યારે તાજેતરમાં એક યુવકે બેરોજગારીથી તંગ આવીને એક ગજબની તરકીબ અપનાવી છે, જે જોઈને તમે પણ દંગ રહી જશો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 3:27 PM
નોકરી માટે એક અઠવાડિયમાં 300 જગ્યાએ અરજી કરવા છતા યુવકને જોબ ન મળી,તેથી યુવકે બેરોજગારીથી તંગ આવીને ગજબની તરકીબ અપનાવી. આ યુવકે શહેરમાં પોતાના હોર્ડિંગ્સ લગાવ્યા અને તેની પાછળ મોટી રકમ પણ ખર્ચ કરી.

1 / 5
એક અહેવાલ મુજબ આ યુવકે સાત દિવસમાં 300 જગ્યાએ અરજી કરી હતી,પરંતુ એક પણ જગ્યાએ જોબ ન મળતા યુવકે આ તરકીબ અપનાવી.આ હોર્ડિંગ્સ ક્રિસે તેની બહેનની સલાહથી લગાવ્યા,જે એક સોશિયલ મીડિયા મેનેજર છે.

2 / 5
આયર્લેન્ડના ક્રિસ હાર્કિન સપ્ટેમ્બર 2019થી નોકરી શોધવાનું શરૂ કર્યુ હતુ,પરંતુ ક્રિસને હજુ સુધી કોઈ જોબ મળી નથી.

3 / 5
ક્રિસે શહેરમાં લગાવેલા હોર્ડિંગ્સમાં લખવામાં આવ્યુ છે કે, Please Hire Me.આ સાથે લખવામાં આવ્યુ છે કે,તે ગ્રેજ્યુએટ છે,અનુભવી રાઈટર અને કન્ટેન્ટ ક્રિએટર પણ છે.જો કે નવાઈની વાત તો એ છે કે,શહેરમાં હોર્ડિંગ્સ લગાવ્યા બાદ પણ ક્રિસને જોબ મળી નથી.

4 / 5
આ પહેલા વર્ષ 2011માં ઓસ્ટ્રેલિયાના એક માર્કેટિંગ ગ્રેજ્યુએટે પણ નોકરી શોધવા માટે શહેરમાં હોર્ડિંગ્સ લગાવ્યુ હતુ.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">