Raksha Bandhan 2022: રક્ષાબંધન પર બહેનને આપવી છે ગિફ્ટ તો જુઓ આ લીસ્ટ

રાખડી ભાઈ અને બહેનનો પ્રેમ દર્શાવતો ખાસ તહેવાર છે. રક્ષાબંધન પર તમારી પ્રિય બહેનને એક સરસ ભેટ આપવા માંગો છો તો આ રક્ષાબંધન (Rakshabandhan) પર તમારી બહેનોને તેમની પસંદગીની ભેટ આપો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 7:11 PM
આવતીકાલે એટલે કે 11 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને બદલામાં તેમને ભાઈ તરફથી ગિફ્ટ મળે છે. આવી પરિસ્થિતિમાં ઘણા લોકો કન્ફયુઝ રહે છે કે તેઓએ તેમની બહેનને શું ભેટ આપવી જોઈએ. તેથી અહીં કેટલાક આઈડિયાઝ છે. તમે તમારી બહેનને પણ આ વસ્તુઓ ગિફ્ટ કરી શકો છો.

1 / 5
ડ્રેસ - તમે તમારી બહેનને નવો ડ્રેસ આપી શકો છો. છોકરીઓને નવા કપડાં બહુ જ ગમે છે. તમે તેમને તેમની પસંદગીનો કોઈપણ ડ્રેસ આપી શકો છો. તેઓને આ ભેટ ખૂબ જ ગમશે.

2 / 5
ચોકલેટ - તમે રક્ષાબંધનના અવસર પર તમારી બહેનને ચોકલેટનું એક બોક્સ ગિફ્ટ આપી શકો છો. તેમને આ ખૂબ જ ગમશે. મોટાભાગની છોકરીઓને ચોકલેટ ગમે છે. આવી પરિસ્થિતિમાં પોતાની મનપસંદ વસ્તુ ગિફ્ટ કરવી એ એક સરસ વિચાર છે. તમે વિવિધ પ્રકારની ચોકલેટ્સનું બોક્સ ભેટમાં આપી શકો છો.

3 / 5
ફોટો ફ્રેમ - તમે તમારી બહેનોને પણ ફોટો ફ્રેમ આપી શકો છો. આ ફોટો ફ્રેમમાં એવી તસવીર લગાવો જે તમને જૂની ફની પળોની યાદ અપાવી દે. આ ભેટથી તમામ જૂની યાદો તાજી થશે. તમારી બહેનને આ ભેટ ગમશે.

4 / 5
જ્વેલરી - મહિલાઓને જ્વેલરી ખૂબ જ પસંદ હોય છે. ગિફ્ટ આપવા માટે પણ આ એક બેસ્ટ વિકલ્પ હશે. તમે તમારી બહેનને તેના ડ્રેસમાંથી મેચિંગ એરિંગ્સ અથવા મેચિંગ બંગડીઓ ગિફ્ટ કરી શકો છો. તમે તેમને સોનાની ચેન પણ ગિફ્ટ કરી શકો છો. તે આ ગિફ્ટને હંમેશા યાદ રાખશે.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">