તમે રેસ્ટોરન્ટના ફૂડ બિલ પર GST ના નામે છેતરાઈ તો નથી રહ્યા ને !!! આ રીતે ગ્રાહકને ગેરમાર્ગે દોરી વધારે નાણાં વસૂલી લેવાય છે

કેટલીક રેસ્ટોરન્ટ અને હોટલ ગ્રાહકો પાસેથી બિન જરૂરી GST વસૂલી રહી છે. આ રેસ્ટોરન્ટ અને હોટેલો GSTના નામે લોકોને ત્રણ રીતે ગેરમાર્ગે દોરે છે. સામાન્ય રીતે ગ્રાહકો પાસેથી ખાદ્ય ચીજવસ્તુઓ પર 5 ટકા GST વસૂલવામાં આવે છે. કેટલીક જગ્યાએ 12 ટકા GST વસૂલવામાં આવે છે પરંતુ જો તમે કોઈ મોંઘી હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં ગયા છો તો તમારે 18 ટકા GST બિલ ચૂકવવું પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2023 | 9:08 AM
મોટાભાગના લોકો ભોજન કર્યા પછી અને બિલ તપસ્યા વગર બિલની રકમ ચૂકવી દે છે પરંતુ બિલ તપાસતા નથી. તમારી આ બેદરકારીથી મોટું નુકસાન થઈ શકે છે. કેટલીક રેસ્ટોરન્ટ્સ તમારી પાસેથી GST બિલ વસૂલ કરે છે તેમ છતાં તેઓ આ કેટેગરીમાં આવતા નથી. આવી સ્થિતિમાં તમારે એ સમજવાની જરૂર છે કે તમારી પાસેથી ખાવાનું વધુ બિલ કેવી રીતે વસૂલવામાં આવે છે.

1 / 6
કેટલીક રેસ્ટોરન્ટ અને હોટલ ગ્રાહકો પાસેથી બિન જરૂરી GST વસૂલી રહી છે. આ રેસ્ટોરન્ટ અને હોટેલો GSTના નામે લોકોને ત્રણ રીતે ગેરમાર્ગે દોરે છે.

2 / 6
પ્રથમ પદ્ધતિ વિશે વાત કરીએ તો બિલ પર GST બિલ લખ્યા વિના ગ્રાહકો પાસેથી GST ચાર્જ વસૂલવામાં આવે છે. બીજી રીતમાં જીએસટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ જીએસટી નંબર નથી.ત્રીજો રસ્તો- GST નંબર પણ  છે પરંતુ તે GST બિલના દાયરામાં આવતો નથી એટલે કે તે કમ્પોઝિશન સ્કીમ હેઠળ નથી અને તે તમારી પાસેથી GST વસૂલ કરે છે. આવી સ્થિતિમાં, તમે આ GST બિલને ચકાસી શકો છો.

3 / 6
આ બાબતે તમે ફરિયાદ કરી શકો છો. જો આમાંથી કોઈપણ રીતે GST વસૂલવામાં આવે  તો તમે આ બિલ ચૂકવવાનો ઇનકાર કરી શકો છો. આ ઉપરાંત  રેસ્ટોરન્ટ અને હોટેલ તમારી પાસેથી GST વસૂલ કરે છે તો તમે GST હેલ્પલાઇન નંબર 18001200232 પર કૉલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. આ પછી હોટલ અને રેસ્ટોરન્ટ પર કાર્યવાહી કરવામાં આવશે.

4 / 6
હોટલ અને રેસ્ટોરન્ટમાં ફૂડ પર કેટલો GST લાગે છે? આ પ્રશ્નના જવાબમાં GST બિલ રેસ્ટોરન્ટ અને હોટેલની કેટેગરી પ્રમાણે વસૂલવામાં આવે છે.

5 / 6
સામાન્ય રીતે ગ્રાહકો પાસેથી ખાદ્ય ચીજવસ્તુઓ પર 5 ટકા GST વસૂલવામાં આવે છે. કેટલીક જગ્યાએ 12 ટકા GST વસૂલવામાં આવે છે પરંતુ જો તમે કોઈ મોંઘી હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં ગયા છો તો તમારે 18 ટકા GST બિલ ચૂકવવું પડશે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">