Yoga Poses: તમારૂ Body Posture સારુ કરવા માટે નિયમિતપણે કરો આ યોગાસનો

Yoga Poses: આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં ખરાબ આદતને કારણે સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ થતી હોય છે. કામને કારણે લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવાને કારણે બોડી પોસ્ચર બગડી જાય છે. આ બોડી પોસ્ચરને સારુ કરવા માટે કેટલાક યોગાસન કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 9:38 PM
આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં ખરાબ આદતને કારણે સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ થતી હોય છે. કામને કારણે લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવાને કારણે બોડી પોસ્ચર બગડી જાય છે.આ બોડી પોસ્ચરને સારુ કરવા માટે કેટલાક યોગાસન કરી શકો છો.

1 / 5
અધો મુખ સ્વાનાસન - આ આસન કરવા માટે ફોટોમાં બતાવેલી મુદ્રામાં રહો. હથેળીઓને જમીન પર રાખો. ઘૂંટણ વાંકા ના થવા જોઈએ. કરોડરજ્જુને ખેંચો. તેનાથી તમારા બોડી પોસ્ચરને સારુ બનાવવામાં મદદ મળશે.

2 / 5
પ્લેન્ક - આ યોગાસન સ્નાયુઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ આસન કરવા માટે જમીન પર મોઢું રાખીને સૂઈ જાઓ. હવે કોણીને તમારા ખભા નીચે રાખો અને ઉપર તરફ ઉઠો. શરીરને માથાથી પગ સુધી એક સીધી રેખામાં ગોઠવો. થોડીવાર આ મુદ્રામાં રહો પછી સામાન્ય સ્થિતિમાં આવો.

3 / 5
માર્ગારિયાસન - આ આસન કરવા માટે પગ અને હાથને જમીન પર રાખો, પગના અંગૂઠા અને ઘૂંટણને ફ્લોર સાથે સ્પર્શ કરો. હવે ગળાને ઉંચી કરતી વખતે શ્વાસ લો. તે પછી શ્વાસ છોડો. હવે આ સ્ટેપને રિવર્સ કરો. તમારી પીઠને ઉપરીની તરફ અને તમારા પેટને અંદરની તરફ કરો.

4 / 5
બાલાસન - આ યોગાસનને ચાઈલ્ડ પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આસન કરવા માટે યોગા મેટ પર વજ્રાસનમાં બેસો. હવે આગળની તરફ વળો. તમારા હાથ આગળ લંબાવો. કપાળ જમીન પર રાખો. થોડીવાર આ સ્થિતિમાં રહો અને પછી સામાન્ય સ્થિતિમાં આવો. તેનાથી તમારા કરોડરજ્જુને કસરત મળશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">