Year Ender 2021: ડ્વેન બ્રાવોથી લઈને યુસુફ પઠાણ , હરભજન સિંહ સુધીના આ ક્રિકેટરોએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

Year Ender 2021: નિવૃત્તિ એ એક મહત્વપૂર્ણ નિર્ણય છે જે દરેક ખેલાડી (Player)એ યોગ્ય સમયે લેવો જોઈએ. જ્યારે કોઈ ખેલાડી નિવૃત્ત થાય છે, ત્યારે તેણે વિચારવું જોઈએ કે તેની ગેરહાજરી ટીમને કેવી અસર કરશે, તે પછી તેણે પોતાનો નિર્ણય લેવો જોઈએ. ગત વર્ષ 2020માં ક્રિકેટના દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni), સુરેશ રૈના સહિત ઘણા ક્રિકેટરોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. હવે વર્ષ 2021માં અમે તમને જણાવીએ કે, આ વર્ષે કેટલા ક્રિકેટરોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket)માંથી સંન્યાસ લીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 8:20 AM
અશોક ડિંડા ભારતના જાણીતા ક્રિકેટર (Cricketer)રહ્યા છે. ઘરેલું ક્રિકેટમાં તેનું પ્રભુત્વ હતું. જોકે તે ટીમ ઈન્ડિયા (Team India)માટે વધુ રમી શક્યો નહોતો. તેની પાસે ટીમને આપવા માટે ઘણું બાકી હતું પરંતુ ભારતીય ટીમમાં સ્થાન ન મળવાને કારણે તેણે વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ(International cricket)ને અલવિદા કહી દીધું. તેણે ભારત માટે 13 ODI અને 9 T20 ઈન્ટરનેશનલ (T20 International)રમી, જેમાં અનુક્રમે 12 અને 17 વિકેટ લીધી. ક્રિકેટને અલવિદા કહ્યા બાદ તે રાજકારણ તરફ આગળ વધ્યો છે.

1 / 8
ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) માટે એક સમય એવો આવ્યો જ્યારે માત્ર એમએસ ધોની અને નમન ઓઝા જ વિકેટકીપરના વિકલ્પ હતા. ડોમેસ્ટિક ક્રિકેટ (Domestic cricket)માં ઘણી સફળતા મેળવ્યા બાદ તેને રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે તેનું દુર્ભાગ્ય હતું કે તે ભારત માટે લાંબો સમય રમી શક્યો નહીં. નમન ટીમ ઈન્ડિયા માટે એક ટેસ્ટ અને એક ODI સહિત કુલ બે T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. તે જ વર્ષે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું.

2 / 8
એક સમયે આર વિનય કુમાર ટીમ ઈન્ડિયાનો મુખ્ય ફાસ્ટ બોલર માનવામાં આવતો હતો. ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી હતી. વિનય કુમારે ભારત માટે એક ટેસ્ટ, 31 ODI અને 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે 1, 38 અને 10 વિકેટ ઝડપી હતી. તે જ વર્ષે 37 વર્ષની ઉંમરે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.

3 / 8
યુસુફ પઠાણ ભારતીય ક્રિકેટનું એક અવિસ્મરણીય નામ છે. તે ભારતની T20 અને 50 ઓવરની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો.તેના નાના ભાઈ ઈરફાન પઠાણ સાથે ઘણી વખત ભારત માટે મેચ જીતી. યુસુફ માત્ર બેટથી જ સફળ રહ્યો ન હતો પરંતુ તે ઉપયોગી બોલિંગ પણ કરી શક્યો હતો. તેણે ભારત માટે 57 ODI અને 22 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ વર્ષે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

4 / 8
શ્રીલંકાના પ્રતિભાશાળી ઓપનર ઉપુલ થરંગાએ પણ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. થરંગા લાંબા સમયથી શ્રીલંકાની ટીમનો ભાગ હતો. ઓપનર તરીકે તેણે શ્રીલંકા માટે ઘણી મહત્વની ઈનિંગ્સ રમી હતી. ઉપલે શ્રીલંકા માટે 31 ટેસ્ટ, 235 ODI અને 26 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

5 / 8
શેહાન જયસૂર્યા એક એવો ખેલાડી છે જેણે ઓડીઆઈ અને ટી ઈન્ટરનેશનલમાં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 30 વર્ષીય શીહાને અચાનક રમતમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા હતા. આ નિર્ણય પાછળનું કારણ શેહાન જયસૂર્યા નું યુએસએ ટ્રાન્સફર છે. તેણે શ્રીલંકા માટે 12 ODI અને 18 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

6 / 8
વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન અને શાનદાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ આ વર્ષે T20 વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. તેણે કેરેબિયન ટીમ માટે 40 ટેસ્ટ, 164 ODI અને 91 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં 2200 રન, વનડેમાં 2968 અને T20 ઈન્ટરનેશનલમાં 1255 રન બનાવ્યા છે. તેની ગણતરી વિશ્વના સર્વશ્રેષ્ઠ T20 ખેલાડીઓમાં થાય છે. તેણે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમતી લગભગ તમામ ટીમો માટે ટાઇટલ જીત્યા છે.

7 / 8
Harbhajan Singh (ફાઈલ ફોટો)

Harbhajan Singh (ફાઈલ ફોટો)

8 / 8

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">