યામી ગૌતમનો જન્મદિવસ હતો ખાસ, લગ્ન બાદ પતિ સાથે આ રીતે કર્યુ સેલિબ્રેશન, જુઓ વાયરલ Photos

યામી ગૌતમ બોલિવૂડની પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રીઓમાંની એક છે. રવિવારે યામીનો જન્મદિવસ હતો, જેને તેણે ખૂબ જ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો હતો. યામીએ સેલિબ્રેશનની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

1/5
યામી ગૌતમે ખૂબ જ સાદગીથી પોતાનો જન્મદિવસ ઉજવ્યો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. યામીનો આ જન્મદિવસ ખૂબ જ ખાસ હતો કારણ કે લગ્ન પછી તેનો પહેલો જન્મદિવસ હતો.

2/5
સેલિબ્રેશનની તસવીર શેર કરતી વખતે, યામીએ પતિ આદિત્ય ધરનો પણ આભાર માન્યો છે. આટલું જ નહીં, યામીએ એમ પણ લખ્યું કે,તે ખુશનસીબ છે કારણ કે તેને આદિત્ય જેવો લાઈફ પાર્ટનર મળ્યો.

3/5

તમને જણાવી દઈએ કે, યામીને કોઈ મોટુ સેલિબ્રેશન પસંદ નથી. તે પરિવાર સાથે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરે છે,જે તેના ફેન્સને ખુબ પસંદ આવે છે.

4/5

યામીએ આ વર્ષે જ આદિત્ય સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ લગ્નના ફોટા શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા કારણ કે યામીએ આદિત્ય સાથેના તેના સંબંધોને બધાથી છુપાવીને રાખ્યા હતા.

5/5
યામીની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો અભિનેત્રીની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે જેમાં દસ્વી, લોસ્ટ અને એ થર્સડે નો સમાવેશ થાય છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati