Wuhan : દુનિયા કોરોનાને કારણે થંભી ગઇ અને ચીનના લોકો ઉજવણી કરવામાં વ્યસ્ત

સમગ્ર વિશ્વ આજે કોરોનાની ઝપેટમાં છે અને દુનિયા જાણે થંભી ગઇ છે. તેવામાં ચીનના (China) વુહાનમાં હવે લાઇફ ફરીથી નોર્મલ થઇ ગઇ છે.

  • Publish Date - 7:45 pm, Mon, 21 June 21 Edited By: Utpal Patel
1/5
સમગ્ર વિશ્વ આજે કોરોનાની ઝપેટમાં છે અને દુનિયા જાણે થંભી ગઇ છે. તેવામાં ચીનના વુહાનમાં હવે લાઇફ ફરીથી નોર્મલ થઇ ગઇ છે. સૌથી પહેલા જ્યાં કોરોના ફેલાયો હતો. તેવા વુહાનમાં (Wuhan) હવે વિવિધ ઉજવણીઓ કરવામાં આવી રહી છે.

2/5
ચીનના (China) વુહાનમાં તાજેતરમાં જ વિદ્યાર્થીઓ માટે એક સ્નાતક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 11,000થી વધુ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

3/5
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટંસિંગ વગર જોવા મળ્યા હતા

4/5
કોરોના વાયરસ 2019માં પહેલી વાર ચીનના વુહાનમાં ફેલાયો હતો. સંક્રમણને પગલે શહેરમાં લૉકડાઉન લાગું કરવું પડ્યું હતું

5/5
સ્નાતક સમારોહમાં 2,200થી વધારે વિદ્યાર્થીઓ એવા હતા, જે વાયરસ પ્રતિબંધોને કારણે ગયા વર્ષે તેમના સમારોહમાં સામેલ થઈ શક્યા નહોતા.

Click on your DTH Provider to Add TV9 Gujarati