બોલીવૂડ એક્ટ્રેસ સની લિયોનીના ચાહકો ચતો ઘણા છે. સની પોતાની સુંદરતાના કારણે ફેન્સના દિલો પર રાજ કરે છે.
સની પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર જોડાયેલી રહે છે અને તે થોડા થોડા દિવસે પોસ્ટ અને પોતાની તસવીરો શેયર કરતી રહે છે.
તે વાંરવાર પોતાના ગ્લેમરસ અંદાજને લઇને ફેન્સને દિવાના બનાવતી હોય છે.
હાલમાં જ સનીએ પોતાના વેકેશનની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર શેયર કરી છે. આ તસવીરોમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે.
સનીનો આ મસ્તી ભર્યો અંદાજ તેમના ફેન્સની વચ્ચે છવાઇ ગયો.
હાલમાં જ સની લિયોનીએ પરિવાર અને તેના બાળકો સાથે રક્ષાબંધનનો પર્વ મનાવ્યો હતો.