મહિલા દિવસથી માંડીને બાળ દિવસ, જાણો આ અલગ અલગ Dayનું સેલિબ્રેશન કેમ કરવામાં આવે છે

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. વર્ષમાં આપણે ઘણા દિવસો ઉજવીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ અનેક દિવસો કેમ ઉજવવામાં આવે છે? ચાલો જણાવીએ.

Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 08, 2021 | 4:19 PM
1908 માં, મહિલા મજૂર આંદોલનને કારણે, મહિલા દિનની ઉજવણી કરવાની પરંપરા શરૂ થઈ. આ દિવસે ન્યુ યોર્ક સિટીમાં 15,000 મહિલાઓએ નોકરીના સમય, વધુ પગાર અને કેટલાક અન્ય અધિકારો માટે આંદોલન કર્યું હતું. એક વર્ષ બાદ અમેરિકાની સોશ્યલિસ્ટ પાર્ટીએ આ દિવસને પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો. એ દિવસ ત્યારે 28 ફેબ્રુઆરીએ ઉજવાતો હતો. બાદમાં ઘણા બદલાવ બાદ અત્યારે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા ઉજવાય છે.

1 / 6
international men's day ની શરૂઆત 7 ફેબ્રુઆરી 1992 ના રોજ થોમસ રોસ્ટર દ્વારા કરવામાં આવી હતી. હવે દર વર્ષે તેને 19 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. થોમસ ઓસ્ટર એક વર્ષ પહેલા 8 ફેબ્રુઆરી 1991 ના રોજ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ વિશે વિચાર્યું હતું. આ બાદ ત્રિનિદાદ અને ટોબેગોએ 1999 માં આ ઉજવણી કરી અને બાદમાં તે પ્રચલિત બન્યું.

2 / 6
મધર્સડેની શરૂઆત 1912માં અમેરિકાથી થઇ હતી.  આના જાર્વિસ નામની અમેરિકન કાર્યકર તેની માતાને ખૂબ જ પ્રેમ કરતી હોય છે. તેણે કદી લગ્ન કર્યા નહોતા. માતાના મૃત્યુ બાદ પ્રેમ વ્યક્ત કરવા માટે આ દિવસની શરૂઆત કરી હતી. બાદમાં 10 મે ના રોજ સમગ્ર વિશ્વમાં આ દિવસની ઊજવણી કરવામાં આવી છે.

3 / 6
ફાધર્સ ડે મનાવવાની શરૂઆત અમેરિકન મહિલા સોનોરા સ્માર્ટ ડોડે કરી હતી. 1910માં સ્માર્ટ ડોડેના જન્મ બાદ તુરંત જ તેની માતાનું નિધન થઇ ગયું હતું. આ બાદ પિતાએ જ તેનું ભરણપોષણ કર્યું હતું. તેથી સોનોરાના મનમાં વિચાર આવ્યો કે, એક દિવસ પિતાના નામ પર હોવો જોઈએ. આ બાદ ફાધર્સ ડેની શરૂઆત થઇ. ફાધર્સ ડે દર વર્ષે જુન મહિનાના ત્રીજા રવિવારે ઉજવાય છે. આ વર્ષે 20 જુન 2021ના રોજ મનાવવામાં આવશે.

4 / 6
આજે દીકરીઓ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી. તેઓ દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે, પરંતુ આજે પણ તેઓને સમાજમાં ઘણી જગ્યાએ ઓછા આંકવામાં આવે છે. જેને ધ્યાનમાં રાખીને, કેટલાક દેશોની સરકારે મળીને સમાનતાને પ્રોત્સાહન આપવા આ પગલું ભર્યું હતું. જેથી લોકો જાગૃત થાય અને દરેક માનવીને સમાન સમજે. આ વર્ષે Daughter's Day 26 સપ્ટેમ્બર 2021ના રોજ ઉજવાશે.

5 / 6
સંયુક્ત રાષ્ટ્રએ 20 નવેમ્બરને બાળ દિવસ તરીકે જાહેર કર્યો હતો. આને ધ્યાનમાં રાખીને ભારતમાં પણ, 20 નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. ભારતમાં આઝાદી પછીનો પ્રથમ બાળ દિવસ વર્ષ 1959 માં ઉજવવામાં આવ્યો. પરંતુ વર્ષ 1964 માં વડા પ્રધાન પં. જવાહરલાલ નહેરુના અવસાન બાદ 14 નવેમ્બરના રોજ તેમના જન્મદિવસની ઉજવણી રૂપે આ દિવસને બાળ દિવસ જાહેર કરવામાં આવ્યો. વિશ્વમાં 20 નવેમ્બર અને ભારતમાં 14 નવેમ્બરે આ દિવસ ઉજવાય છે.

6 / 6

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">