Women’s Day 2022: યશોદાનું જીવંત ઉદાહરણ! 40 વર્ષથી અનાથ અને પછાત બાળકો માટે આ મહિલાની સંસ્થા વટવૃક્ષ સમાન

પુષ્પાબેને ટીવી 9 સાથે વાત કરતા કહ્યું કે કસ્તુરબા ગાંધી કેળવણી ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના ટ્રસ્ટી તરીકે 40 વર્ષથી આ સેવા યજ્ઞ ચલાવી રહી છું, જેમાં આજે 150થી વધુ બાળકોની 'પાલક માતા' છું જેમાં મારા પતિના અવસાન બાદ મારા દીકરા પણ મારી સાથે જોડાયેલા છે. જે સંસ્થામાં પ્રિન્સિપાલ તરીકે માનદ સેવા આપી રહ્યા છે

Divyang Bhavsar
| Edited By: | Updated on: Mar 08, 2022 | 4:02 PM
 કહેવાય છેક જ્યાં નારી પૂજાય છે ત્યાં દેવતા વાસ કરે છે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી આવી મહિલા સાચા અર્થમાં માતા 'યશોદા' સાબિત થાય છે જેનુ જીવંત ઉદાહરણ પુષ્પાબેન પરમાર જેમણે પોતાનું જીવન અનાથ અને પછાત બાળકોના કલ્યાણ માટે સમર્પિત કરી દીધું છે   તેમને સમાજ અને ટીવી 9 વતી આજે મહિલા દિવસએ ખૂબ વંદન.

1 / 8
 આજથી 40 વર્ષ પહેલાં  પુષ્પાબેન એ તેમના પતિ સાથે મળી અનાથ અને પછાત બાળકો ને ભોજન, ભણતર અને રહેવાની સગવડ એક સાથે મળી રહે તેવા ઉમદા હેતુથી રાણીપ વિસ્તારમાં સંસ્થાની શરૂઆત એ રૂમ થી કરી હતી જે આજે વટવૃક્ષ સમાન બની ગઈ છે.

2 / 8
પુષ્પાબેન ટીવી 9 સાથે વાત કરતા કહ્યું કે કસ્તુરબા ગાંધી કેળવણી ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના ટ્રસ્ટી તરીકે 40 વર્ષથી આ  સેવા યજ્ઞ ચલાવી રહી છું જેમાં આજે 150 થી વધુ બાળકોની 'પાલક માતા' છું જેમાં મારા પતિ ના અવસાન બાદ મારા દીકરા પણ મારી સાથે જોડાયેલા છે. જે સંસ્થામાં પ્રિન્સિપાલ તરીકે માનદ સેવા આપી રહ્યા છે.

3 / 8
વધુમાં વાત કરતા પુષ્પાબેન કહે છે કે નારી તારા અનેક રૂપ છે જેવાકે દીકરી, પત્ની અને માતા  આજે ગર્વ સાથે કહી શકું  છું કે જ્યારે 100 કરતા વધુ બાળકો માતા  કરી સંબોધિત કરે છે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવાય છે.

4 / 8
મહિલા સશક્તિકરણ માટે મહિલાઓને  આગળ આવવાની જરૂર છે બાકી સાચા અર્થમાં નારી તું નારાયણની છે મહિલા ઈચ્છે તે કરી શકે છે તે પુષ્પાબેન એ આ સંસ્થા બનાવી તે આપણે જોઈ શકીએ છીએ

5 / 8
આ શૈક્ષણિક સંસ્થામા દીકરા અને દીકરીઓ સાથે રહે છે અને અભ્યાસ કરે છે પણ મોટી દીકરીઓ ની વિશેષ કાળજી લેતા  પુષ્પાબેન તેમને માસિક ધર્મ દરમ્યાન પોતાના દૈનિક કાર્ય કરી શકે માટે સેનેટરી પેડનો ઉપયોગ અને તેના ઉપયોગ પછી  તેને  નિકાલ કરવા માટેની પણ સુવિધા આ મશીન લગાવી ને કરી છે.

6 / 8
સંસ્થામાં 1 થી 12 સુધી અભ્યાસ સરકારના સહયોગથી કરાવવામાં   આવે છે બાળકો ને સારું શિક્ષણ મળે તે હેતુથી ક્લાસ રૂમમાં પ્રોજેક્ટર પણ લગાવ્યા છે જેને લાભ બાળકો લઈ રહ્યા છે.

7 / 8
આપ પણ પુષ્પાબેનના સેવા યજ્ઞમાં  જોડાઈ અનાથ અને પછાત બાળકોના કલ્યાણ માટે સહભાગી થઈ શકો છો તેમને મદદ કરી શકો છો આપ મદદ આર્થિક અને સામાજિક કોઈ પણ રીતે કરી શકો છો જે બાળકોના વિકાસમાં ઉપયોગી થઈ શકે છે.

8 / 8

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">