PHOTOS : માણસો કરતા પણ આલીશાન જીવન જીવે છે આ ડોગી, ઈન્સ્ટાગ્રામ પર છે 1 લાખથી વધુ ફેન્સ

દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ તેમના પાલતુ કૂતરાઓને પોતાના બાળકોની જેમ પ્રેમ કરે છે અને તેમની સંભાળ રાખે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 12:17 PM
 દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ તેમના પાલતુ પ્રાણીઓને પોતાના બાળકોની જેમ પ્રેમ કરે છે અને તેમની સંભાળ રાખે છે. પરંતુ શું તમે એવા કોઈ કૂતરા વિશે જાણો છો જે માણસની જેમ વૈભવી જીવન જીવી રહ્યો હોય ? જી હા, અમેરિકાના કેલિફોર્નિયામાં એક એવો કૂતરો છે, જેની પાસે એવી તમામ સુવિધાઓ છે જેની માણસો પણ આશા રાખે છે. (Photo : Instagram/@supercorgi_jojo)

1 / 5
આ કૂતરાનું નામ જોજો (Corgi Jojo) છે અને તેના માલિકનું નામ જોસેફાઈન જોસા છે. તે જોજોને પોતાના બાળકની જેમ પ્રેમ કરે છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે જોજો માટે અલગ રૂમ પણ બનાવ્યો છે. (Photo: Instagram/@supercorgi_jojo)

2 / 5
મિરરના રિપોર્ટ અનુસાર જોજોના રૂમમાં એક મોટો બેડ છે, આ સિવાય તેના રૂમમાં તેની ઘણી તસવીરો છે અને રમવા માટે ટેડી બેર પણ રાખવામાં આવ્યા છે. (Photo: Instagram/@supercorgi_jojo)

3 / 5
તમને જાણીને નવાઈ લાગશે કે જોજોનું પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે, જેના પર તેની ઘણી તસવીરો છે. જોજોના પણ આ એકાઉન્ટ પર 1 લાખ 19 હજાર ફોલોઅર્સ છે.(Photo: Instagram/@supercorgi_jojo)

4 / 5
રિપોર્ટ્સ અનુસાર જોજો સર્ફિંગ પણ કરે છે. તે વિશ્વના પ્રથમ સર્ફિંગ ડોગ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. જ્યારે તે 7 વર્ષનો હતો, ત્યારે તેણે સમુદ્રમાં સર્ફિંગ કરવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં તેણે ઘણી વખત સર્ફિંગ કર્યું છે. (Photo: Instagram/@supercorgi_jojo)

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">