OMG ! આ યુવતીને છે અજીબો ગરીબ શોખ, બેડરૂમમાં જ ખોલી નાખી છે ‘બૂટની દુકાન’

દરેકના પોતાના શોખ હોય છે. કેટલાક કપડાં ખરીદવાના શોખીન હોય છે તો કેટલાકને અલગ-અલગ પ્રકારનો ખોરાક ખાવાનો શોખ હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 10:01 AM
દરેકના પોતાના શોખ હોય છે. કેટલાક કપડાં ખરીદવાના શોખીન હોય છે તો કેટલાકને અલગ-અલગ પ્રકારનો ખોરાક ખાવાનો શોખ હોય છે. જો કે કેટલાક લોકો એવા હોય છે જેમના શોખ સંપૂર્ણપણે અલગ અને વિચિત્ર હોય છે. આવા લોકો વિશે જાણીને ખૂબ જ આશ્ચર્ય થાય છે. આવો વિચિત્ર શોખ ધરાવતી એક મહિલા કેનેડામાં પણ છે. તેને ક્રોક્સ એટલે કે રબરના શૂઝ ખરીદવાનો શોખ છે. તેને આ શૂઝ એટલા પસંદ છે કે તેણે પોતાના ઘરના બેડરૂમમાં સજાવ્યા છે.(ફોટોઃInstagram)

1 / 5
મહિલાનું નામ રેયાન જણાવવામાં આવી રહ્યુ છે. તેના સંગ્રહમાં વિવિધ પ્રકારના ક્રોકને કારણે તે પોતાને ક્રોક ક્વીન કહે છે. તે જ્યાં પણ જાય છે,ત્યાંથી ક્રોક્સને ખરીદે છે. (ફોટોઃ Instagram)

2 / 5
મહિલાએ ટિકટોક પર તેના આ વિચિત્ર શોખ વિશે જણાવ્યું છે. ધ સનના અહેવાલ મુજબ, તેના બેડરૂમમાં  બેડરૂમમાં રંગબેરંગી શૂઝની 114 જોડી છે. (ફોટોઃ Instagram)

3 / 5
રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ મીડિયા પર આ યુવતીના પર 3 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેનુ કહેવુ છે કે તે ક્રોક્સ એમ્બેસેડર બનવા લાયક છે. તેનો આ શોખ જોઈને લોકો તેને 'પાગલ' કહીને બોલાવે છે, પરંતુ તેનાથી તેને કોઈ ફરક પડતો નથી.  (ફોટોઃ Instagram)

4 / 5
રેયાન કહે છે કે તેની પાસે માત્ર સેંકડો ક્રોક્સનું કલેક્શન નથી, પરંતુ તેણે 700 મેચિંગ એસેસરીઝ પણ ખરીદી છે, જે જૂતાનો દેખાવ જ બદલી નાખે છે. (ફોટોઃ Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">