શિયાળામાં સ્કીન માટે કેમ બેસ્ટ માનવામાં આવે છે Hyaluronic Acid? જાણો આ અહેવાલમાં

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria

Updated on: Jan 24, 2023 | 9:28 PM

હવામાં ભેજની અછત અને તાપમાન નીચે રહેવાને કારણે આપણી સ્કીનનું મોઈસ્ચર ગાયબ થઈ જાય છે. તેવામાં આવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આવી પ્રોડક્ટમાં હાઈડ્રેશન વધારે હોય છે.

શિયાળાની ઋતુમાં સ્કિન ડ્રાય થવી એ સામાન્ય બાબત છે. પણ કેટલાક વાતનું ધ્યાન રાખીને સ્કિનનું મોઈસ્ચરાઈઝેશન રાખી શકાય છે.

1 / 5
શિયાળામાં હાયલૂરોનિક એસિડનો ઉપયોગ શ્રેષ્ઠ રહે છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ.

2 / 5
હવામાં ભેજની અછત અને તાપમાન નીચે રહેવાને કારણે આપણી સ્કિનનું મોઈસ્ચર ગાયબ થઈ જાય છે. તેવામાં આવા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આવા પ્રોડક્ટમાં હાઈડ્રેશન વધારે હોય છે.

3 / 5
હાયલૂરોનિક એસિડ મોઈસ્ચરાજિંગ બેનિફિટ્સની સાથે સાથે તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવનાર કોલેજનને પણ બૂસ્ટ કરે છે. તે સ્કિનમાં કુદરતી રીતે હાજર હોય છે. તેની અછતથી સ્કિન ડલ અને ર્નિજીવ થઈ જાય છે.

4 / 5
ડ્રાયનેસની સાથે સાથે આ એસિડના બીજા ફાયદા પર મેળવી શકાય છે. તેનો ઉપયોગ એક એન્ટી એજિન્ગ એજન્ટના રુપમાં કામ કરે છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati