Knowledge: સવારનું પેપર સાંજે પીળું કેમ થઈ જાય છે, આ છે તેની પાછળનું વિજ્ઞાન

જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ તેના કાગળનો (Paper) રંગ પીળો થવા લાગે છે. આવું માત્ર અખબારો સાથે જ નહીં, પુસ્તકો સાથે પણ થાય છે. જાણો શા માટે આવું થાય છે...

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 4:32 PM
તમે દરરોજ અખબારો વાંચ્યા જ હશે, પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે જ્યારે તમે સવારે અખબાર (Newspaper) લો છો. ત્યારે તે સફેદ દેખાય છે. જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ તેના કાગળનો (Paper) રંગ પીળો થવા લાગે છે. આવું માત્ર અખબારો સાથે જ નહીં, પુસ્તકો સાથે પણ થાય છે. જેમ-જેમ મહિનાઓ અને વર્ષો પસાર થાય છે તેમ-તેમ તેમનો રંગ પણ પીળો (Yellow) થવા લાગે છે. જાણો શા માટે આવું થાય છે...

1 / 5

અર્થસ્કાયના અહેવાલ મુજબ, કાગળ લાકડામાંથી બનાવવામાં આવે છે. લાકડામાં બે પ્રકારના તત્વો હોય છે. સેલ્યુલોઝ અને લિગ્નીન. તેથી, લાકડામાંથી બનેલા કાગળમાં પણ આ બંને વસ્તુઓ જોવા મળે છે. તેની અસરને કારણે કાગળનો રંગ બદલાઈ જાય છે. હવે ચાલો સમજીએ કે આ કેવી રીતે થાય છે.

2 / 5
કાગળમાં હાજર લિગ્નીન કણો હવા અને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે પ્રતિક્રિયા આપે છે. આને 'ઓક્સિડેશન' કહેવામાં આવે છે. આ દરમિયાન લિગ્નીન કણો સૂર્યના કિરણોને મોટી માત્રામાં શોષી લે છે. જેટલા વધુ કિરણોને શોષી લે છે, કાગળનો રંગ ઘાટો બને છે.

3 / 5
રિપોર્ટ અનુસાર, આ જ કારણ છે કે ઘરના ન્યૂઝપેપરની સરખામણીમાં ખુલ્લા રાખવામાં આવેલા ન્યૂઝપેપર સાંજ સુધીમાં પીળા અથવા બ્રાઉન દેખાય છે. એક મોટો પ્રશ્ન એ પણ છે કે તમામ પ્રકારના કાગળમાં લાકડાનો ઉપયોગ થાય છે, તો બધા કાગળો પીળા કેમ નથી હોતા?

4 / 5
નિષ્ણાંતો કહે છે કે, કેટલાક અન્ય પ્રકારના પેપરનો રંગ એટલી ઝડપથી બદલાતો નથી. આનું પણ એક કારણ છે. મોંઘા કાગળો સાથે, આ ખૂબ જ ધીરે-ધીરે થાય છે. કારણ કે કાગળ તૈયાર થયા પછી તેમાંથી લિગ્નિન દૂર કરવામાં આવે છે. તેથી, કાગળમાં લિગ્નિનની હાજરી વિના, સૂર્યપ્રકાશ સાથે કોઈ પ્રતિક્રિયા થતી નથી. પરિણામે, તે કાગળ પીળો થતો નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">