કેમ આ દેશને કહેવામાં આવે છે ‘મિની ઈન્ડિયા’? આ દેશની સુંદરતા જોઈ બની જશો તેના દીવાના

Knowledge: આખી દુનિયામાં ભારતની ધરતી અને ભારતના લોકોની બોલબાલા છે. દુનિયામાં એક એવો પણ દેશ છે જેને મિની ઈન્ડિયા કહેવામાં આવે છે. ત્યાંની રાજભાષા પણ હિન્દી છે. ત્યાં મોટા ભાગના લોકો ભારતીય જ છે. ચાલો જાણીએ આ દેશ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 11:33 PM
દુનિયામાં એક એવો દેશ છે જેને મિની ઈન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંની 37 ટકા વસ્તી ભારતીય છે.

1 / 5
આ દેશનું નામ ફિજી છે. તે દક્ષિણ પ્રશાંત મહાસાગરના મેલાનેશિયામાં સ્થિત છે. તે એક પ્રકારનો ટાપુ દેશ છે. આ દેશની રાજભાષા હિન્દી છે.

2 / 5
આ દેશમાં ઘણા હિન્દુ મંદિર પણ છે. ત્યાં સૌથી મોટુ મંદિર નાદી શહેરમાં છે. જેને સુબ્રમન્ય હિન્દુ મંદિર છે. લોકો તહેવારો પર આ મંદિર પર ભેગા થાય છે.

3 / 5
ભારતની જેમ આ દેશ પણ અંગ્રેજોની ગુલામી સહન કરી હતી. તેનો ઈતિહાસ હજારો ભારતીય ખેડૂતો સાથે જોડાયેલો છે. આ દેશમાં ભારતીયોને લાવનાર પણ અંગ્રેજો હતા.

4 / 5
આ દ્વીપ સમૂહમાં અનેક દ્વીપ છે. તેમાં વનુઆ લેવુ અને વિતી લેવુ ચર્ચિત ટાપુઓ છે. ત્યાં 90 ટકા વસ્તી છે. એક સમયે ત્યાં આદિવાસીયો વસ્તા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

g clip-path="url(#clip0_868_265)">