Knowledge: એસ્કેલેટરની બંને બાજુએ બ્રશ શા માટે હોય છે? જાણો તેનું કારણ

એસ્કેલેટરનો ઉપયોગ શોપિંગ મોલમાં થતો જ હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેની બંને બાજુના બ્રશનું શું કામ છે? જાણો તેના વિશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 12:59 PM
એસ્કેલેટરનો ઉપયોગ શોપિંગ મોલમાં થતો જ હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેની બંને બાજુના બ્રશનું શું કામ છે. આ પ્રશ્ન પૂછવા પર, મોટાભાગના લોકો કદાચ જવાબ આપશે કે તે એસ્કેલેટર સાફ કરવાનું કામ કરશે, પરંતુ તેનું વાસ્તવિક કામ કંઈક બીજું છે. જાણો તે શું કામ કરે છે.

1 / 5
રીડર્સ ડાયજેસ્ટના અહેવાલ મુજબ, એસ્કેલેટરમાં પીળી બોર્ડરની નજીક બ્રશ છે. આ પીળા રંગનો અર્થ એ છે કે એસ્કેલેટર પર ચઢતી વખતે તમારે તમારા પગને આ નિશાનથી દૂર રાખવા પડશે. હવે ચાલો સમજીએ કે બ્રશનું કાર્ય શું છે. બંને બાજુનું બ્રશ માણસોના કપડાં અને અન્ય પાતળી વસ્તુઓને એસ્કેલેટરમાં અટવાતા અટકાવે છે.

2 / 5
રિપોર્ટ અનુસાર, એસ્કેલેટર પરના બ્રશ સેફ્ટી ફીચર તરીકે કામ કરે છે. આ બ્રશ ચેતવણી જેવું છે. સરળ ભાષામાં સમજીએ તો, તમારો પગ પીળા નિશાનને પાર કરીને તેની નજીક પહોંચે છે, આ બ્રશ કહે છે કે પગને દૂર રાખવાની જરૂર છે.

3 / 5
એસ્કેલેટરનો ઉપયોગ કરતી વખતે, ઘણા લોકો આ બ્રશથી જૂતા સાફ કરવાનો પ્રયાસ કરે છે. આવું કરવાથી બચો કારણ કે તેનાથી નુકસાન થઈ શકે છે. તેથી એસ્કેલેટરનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો.

4 / 5
દેશમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જ્યારે એસ્કેલેટરમાં કપડા ફસાઈ જવાને કારણે લોકો ઇજાગ્રસ્ત થયા હોય. જેથી ફરી વાર જ્યારે પણ તમે એસ્કેલેટરનો ઉપયોગ કરો ત્યારે ધ્યાનમાં રાહે કે જૂતા અને એસેસરીઝને પીળા નિશાનથી દૂર રાખવાના છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">