પોપકોર્ન આટલા કેમ ઉછળે છે? તેની પાછળનું કારણ છે ચોંકાવનારું, આવો જાણીએ

તમે પોપકોર્નને બનાવતી વખતે જોયું જ હશે. મકાઈનો દાણો ફુલતાં જ ઉછળે છે. આ બતાવે છે કે તે ખાવા માટે તૈયાર છે. પણ પ્રશ્ન એ છે કે તેપોપકોર્ન કેમ ઉછળે છે? જાણો કેમ આવું થાય છે?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 8:18 AM
તમે પોપકોર્નને (Popcorn) રાંધતી વખતે જોયું જ હશે. મકાઈનો દાણોપોપકોર્ન બનતા જ ઉછળે છે. આ પરથી ખબર પડે છે કે તમે હવે તેને ખાઈ શકો છો. પરંતુ  પ્રશ્ન એ છે કે તે આટલો બધો જમ્પ કેમ કરે છે? વૈજ્ઞાનિકોએ આ અંગે સંશોધન કર્યું છે અને સંશોધનમાં ઘણી બાબતો બહાર આવી છે. જે આશ્ચર્યજનક છે. જાણો શા માટે પોપકોર્ન આટલી ઉછળે છે? (PS: Sciencenews)

1 / 5
લાઈવ સાયન્સ રિપોર્ટ કહે છે, પોપકોર્નના ઉછળવા પાછળ ઘણા કારણો છે. પ્રથમ કારણ તેને ઊંચા તાપમાને રાંધવાનું છે. આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે 170 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે છે, ત્યારે માત્ર 30 ટકા મકાઈ પોપકોર્નમાં ફેરવાય છે. તે જ સમયે, 90 ટકા પોપકોર્નને રાંધવા માટે 180 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે. (PS: Thespruceeats)

2 / 5
પોપકોર્ન ઉછાળાનું બીજું કારણ એ છે કે મકાઈમાં 10 થી 20 ટકા પાણી હોય છે. પોપકોર્ન બનાવવા  પર પણ તેની અસર પડે છે. રિપોર્ટ કહે છે, જ્યારે મકાઈને ગરમ કરવામાં આવે છે, ત્યારે તેમાં દબાણ વધે છે. પાણીનું બાષ્પીભવન થાય છે અને તે ફૂટવા લાગે છે. (PS: DNA)

3 / 5
પોપકોર્ન બનાવતી  વખતે પણ અવાજ કરે છે. તેનું કારણ પણ તેની અંદર રહેલું પાણી છે. જ્યારે તેને બનાવવામાં આવે છે, ત્યારે તેમાં પાણીની હાજરીને કારણે વરાળ છોડવા માટે દબાણ બનાવવામાં આવે છે અને તે ફૂટે છે. જ્યારે તે ફૂટે છે ત્યારે ખબર પડે છે કે તે પોપકોર્ન ખાવા માટે તૈયાર છે. (PS:Thegreek)

4 / 5
પોપકોર્નની  અંદર દબાણ વધે છે તેટલા જ ઝડપથી વધે છે. અને દબાણ વધતા તે ફૂટે છે અને પોપકોર્નમાં ફેરવાય છે. તેની અંદર રહેલા સ્ટાર્ચ પરમાણુ સોફ્ટ ફ્લેક્સના રૂપમાં તૈયાર થાય છે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે આ સ્ટાર્ચને કારણે જ તે ઉછળે છે.  (PS:Wonderpolis)

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">