એલાર્મ વાગવાની 5 મિનિટ પહેલાં જ કેમ ઉડી જાય છે ઊંઘ ? જાણો શું છે કારણ

તમારી સાથે ઘણીવાર એવું થયું હશે કે તમે એલાર્મ વાગવાની 5 મિનિટ પહેલાં જ જાગી જાઓ છો. શું આ એક સંયોગ છે કે પછી તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે ? ત્યારે આ લેખમાં તેના વિશે જાણીશું.

| Updated on: Dec 09, 2024 | 8:14 PM
4 / 6
શરીરની આ આંતરિક ઘડિયાળ દર 24 કલાકે ફરે છે. આનો અર્થ એ છે કે જો તમે તમારી જાતને નિયમિત સમયે જાગવાની આદત બનાવી છે, તો શરીર આપોઆપ તે જ સમયે જાગવાનો પ્રયાસ કરે છે. જો સવારે 7 વાગ્યાનું એલાર્મ સેટ કરેલ હોય, તો શરીર તે સમયની આસપાસ જાગવા માટે તૈયાર થઈ જાય છે અને તેથી જ તમે એલાર્મ વાગ્યાના 5 મિનિટ પહેલા જ જાગી જાઓ છો.

5 / 6
આ ઉપરાંત માનવ ઊંઘ અને જાગરણનું સમગ્ર ચક્ર પ્રોટીન દ્વારા સંચાલિત થાય છે, જેને PER કહેવાય છે. જે આપણા શરીરની આંતરિક ઘડિયાળનો ભાગ છે, એટલે કે સર્કેડિયન રિધમનો ભાગ છે.

6 / 6
આ PER સમય અનુસાર આપણા શરીરના વિવિધ કાર્યોને નિયંત્રિત કરે છે, જેમ કે ઊંઘ, જાગવાનો સમય, શરીરનું તાપમાન અને હોર્મોનલ પ્રવૃત્તિઓ. PER સ્તર સમગ્ર દિવસ દરમિયાન બદલાય છે. (Image - Freepik)