વિમાનની બારીમાં બનાવેલું આ નાનકડું કાણું છે કામનું, તે શા માટે હોય છે જાણો છો?

Why airplane windows have tiny holes: હવાઈ ​​મુસાફરી કરતી વખતે, કોઈક સમયે, તમારી નજર તેની બારી પર ગઈ હશે. તમે વિન્ડોની નીચેના ભાગમાં એક નાનું કાણું જોયું હશે. ક્યારેય વિચાર્યું છે કે આ છિદ્ર શા માટે આપવામાં આવે છે. જાણો, શું છે તેનું કાર્ય?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 8:48 AM
વિમાનમાં બેઠેલા મુસાફરો વિન્ડો સીટ પર બેસવાનું પસંદ કરે છે. હવાઈ ​​મુસાફરી કરતી વખતે, કોઈક સમયે, તમારી નજર તેની બારી પર ગઈ હશે. તમે વિન્ડોની નીચેના ભાગમાં એક નાનું કાણું (Bleed hole)જોશો. ક્યારેય વિચાર્યું છે કે આ છિદ્ર શા માટે આપવામાં આવે છે. જાણો આવું કેમ કરવામાં આવે છે?

1 / 5
બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર, વિન્ડોમાં આ હોલનું કનેક્શન મુસાફરોની સુરક્ષા સાથે સંબંધિત છે. જ્યારે વિમાન હજારો ફૂટની ઊંચાઈએ ઉડે છે ત્યારે હવાનું દબાણ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. મુસાફરોને જોખમથી બચાવવા માટે આ છિદ્ર આપવામાં આવ્યું છે. આગળની સ્લાઈડ્સમાં જાણો કેવી રીતે કામ કરે છે?

2 / 5
હવાઈ ​​મુસાફરી કરતી વખતે પ્લેનની બહાર હવાનું દબાણ ઘટે છે, પરંતુ મુસાફરો માટે અંદર હવાનું દબાણ ઊંચું રાખવું જરૂરી છે. જ્યારે આવું થાય ત્યારે જ મુસાફરો સરળતાથી શ્વાસ લઈ શકે છે. બારી પરનું આ બ્લીડ હોલ હવાનું દબાણ જાળવવામાં મદદ કરે છે.

3 / 5
જ્યારે દબાણ આટલું વધારે હોય ત્યારે બારીઓ કેમ ફાટતી નથી? આ પ્રશ્નનો જવાબ વિન્ડોની રચનામાં રહેલો છે. વિન્ડો બનાવતી વખતે ત્રણ લેયરમાં કાચ લગાવવામાં આવે છે જેથી કોઈ પણ સંજોગોમાં આ વિન્ડો તૂટી ન જાય. એરક્રાફ્ટની અંદર અને બહાર હવાના દબાણમાં તફાવત હોવાને કારણે વિન્ડો પર દબાણ હોવાથી તેને વધુ મજબૂત બનાવવામાં આવે છે.

4 / 5
જો આ છિદ્ર હાજર ન હોય, તો બારીના કાચ તૂટી શકે છે. મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. તેથી, મુસાફરોની સલામત મુસાફરીમાં આ છિદ્રની મહત્વની ભૂમિકા છે. તેના મહત્વને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">