Anna Mani : હવામાનની આગાહી સરળ બનાવનારી મહિલાની વાત, કે જે ભારતની ‘હવામાનશાસ્ત્રીય મહિલા’ તરીકે ઓળખાય છે

ગૂગલે મંગળવારે ભારતીય હવામાનશાસ્ત્રી (Meteorologist) અન્ના મણિને (Anna Mani) ડૂડલ (Google Doodle) દ્વારા યાદ કર્યા. આજે તેમનો 104મો જન્મદિવસ છે. અન્ના મણિ એ મહિલા હતી, જેણે હવામાનની આગાહી કરવાનું સરળ બનાવ્યું હતું. જાણો તેનું જીવન કેવું રહ્યું...

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2022 | 12:58 PM
ગૂગલે મંગળવારે ભારતીય હવામાનશાસ્ત્રી (Meteorologist) અન્ના મણિને (Anna Mani) ડૂડલ (Google Doodle) દ્વારા યાદ કર્યા. આજે તેમનો 104મો જન્મદિવસ છે. અન્ના મણિ એ મહિલા હતી. જેણે દેશના હવામાનની આગાહી કરવાનું સરળ બનાવ્યું હતું. તેમણે હવામાનની આગાહી કરવા માટેના આવા ઉપકરણો તૈયાર કર્યા હતા. જેનાથી સચોટ માહિતી મેળવવાનું સરળ બન્યું હતું. જાણો કેવી રહી તેની સફર...

1 / 5
23 ઓગસ્ટ, 1918ના રોજ કેરળના પીરુમેડુમાં જન્મેલા હવામાનશાસ્ત્રી અન્ના મણિને 'ભારતની હવામાનશાસ્ત્રીય મહિલા' તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 1939માં ચેન્નાઈ (મદ્રાસ)ની પ્રેસિડેન્સી કોલેજમાંથી ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં સ્નાતક થયા. તેમને ભૌતિકશાસ્ત્ર પ્રત્યે હંમેશા વિશેષ લગાવ રહ્યો છે. આ જ કારણ છે કે તે આ વિષયમાં વધુ અભ્યાસ માટે 1945માં ઈમ્પિરિયલ કોલેજ, લંડન પહોંચી હતી.

2 / 5

લંડનમાં અભ્યાસ કરતી વખતે તે હવામાન સંબંધિત સાધનોનો ઉપયોગ કરવામાં નિષ્ણાંત બની ગઈ હતી. તે અભ્યાસ અને તાલીમ પૂર્ણ કર્યા પછી, તે 1948માં ભારત પરત ફર્યા. હવામાન વિભાગ સાથે પ્રથમ નોકરીની શરૂઆત કરી. તેમણે આવા ઘણા સાધનો ડિઝાઇન કર્યા જે હવામાનની આગાહી કરવા માટે કામ કરે છે. એટલું જ નહીં, તેમણે હવામાનશાસ્ત્ર અને સંબંધિત સાધનો પર ઘણા સંશોધન પત્રો પણ લખ્યા.

3 / 5
તેની પાસે ઘણી સિદ્ધિઓ હતી. ઉદાહરણ તરીકે, બેંગ્લોરમાં એક લેબની સ્થાપના કરવામાં આવી હતી, જેનું કામ પવનની ગતિ અને સૌર ઉર્જા માપવાનું હતું. હવામાનની આગાહીના ક્ષેત્રમાં તેમની સિદ્ધિઓ અને જુસ્સાને ધ્યાનમાં રાખીને, 1969માં તેમને ભારતીય હવામાન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, તેણે તે સમયગાળા દરમિયાન ઓઝોન સ્તર પર સંશોધન કર્યું.

4 / 5
1976માં, તે ભારતીય હવામાન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા. અન્ના મણિ મહાત્મા ગાંધી અને તેમના વિચારથી ખૂબ પ્રભાવિત હતા. આ જ કારણ છે કે તે હંમેશા ખાદી અને સ્વદેશી વસ્ત્રો પહેરતી હતી. તેમના ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ, તેમને 1987માં કે.આર. રામાનાથ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં 16 ઓગસ્ટ 2001ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા

Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો

ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા

રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી

g clip-path="url(#clip0_868_265)">