Tulsi Leaves : પંચામૃતમાં તુલસી ક્યારે ન નાખવી જોઈએ? દરેકે જાણવું જરૂરી

તમે જોયું જ હશે કે જ્યારે ઘરમાં કોઈ પણ પૂજા કરવામાં આવે છે, ત્યારે ભગવાનને અર્પણ કરવા માટે પંચામૃતને પૂજામાં સામેલ કરવામાં આવે છે અને તેની સાથે તુલસી પણ ઉમેરવામાં આવે છે.

| Updated on: Dec 06, 2024 | 8:08 PM
પંચામૃતમાં તુલસી ઉમેરવાને લઈને કેટલીક ધાર્મિક માન્યતાઓ છે, જે મુજબ અમુક વિશેષ પરિસ્થિતિઓમાં પંચામૃતમાં તુલસી ન ઉમેરવી જોઈએ.

1 / 7
તુલસી વિવાહના દિવસે તુલસીને પાણી ચઢાવવામાં આવતું નથી અને તુલસીના પાન તોડવામાં આવતા નથી. તેથી આ દિવસે પંચામૃતમાં તુલસી પણ ઉમેરવામાં આવતી નથી.

2 / 7
જ્યારે ઘરમાં ભગવાન વિષ્ણુ અથવા તેમના કોઈપણ અવતારની કથા હોય. તેમના પ્રસાદમાં પંચામૃત સામેલ હોય છે અને તુલસીના પાન પણ ઉમેરવામાં આવે છે, કારણ કે તુલસી ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય છે.

3 / 7
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પંચામૃતથી શિવલિંગનો વિશેષ અભિષેક કરવામાં આવે છે. તેનાથી લોકો પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા વરસે છે અને તમામ દુ:ખ દૂર થાય છે.

4 / 7
મહત્વનું છે કે, શિવરાત્રીના દિવસે શિવલિંગ પર તુલસી ચઢાવવાની મનાઈ છે. તેથી આ દિવસે પંચામૃતમાં તુલસી ન ઉમેરવી જોઈએ. કારણ કે ભોલેનાથને તુલસી ચઢાવવામાં આવતી નથી.

5 / 7
એકાદશી, રવિવાર અને ગ્રહણના દિવસે ભૂલથી પણ તુલસી ન તોડવી જોઈએ, આ દિવસે તુલસીના પાન તોડવાથી ભગવાન વિષ્ણુ ક્રોધિત થાય છે.

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે આપની જાણકારી માટે છે.

7 / 7
Follow Us:
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ

સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ

કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

g clip-path="url(#clip0_868_265)">