Income Tax : વિશ્વમાં પહેલીવાર આવકવેરો ક્યારે અને કોણે લાગુ કર્યો, જાણો વિસ્તારથી

વિશ્વમાં પહેલીવાર આવકવેરો ક્યારે લગાવવામાં આવ્યો, કયા દેશે તેને લગાવવાનું શરૂ કર્યું, કોણે લગાવ્યો અને કોના પર અને કેટલા ટકા લગાવવામાં આવ્યો? ચાલો આજે આપણે વિસ્તારથી વાત કરીએ.

| Updated on: Aug 12, 2025 | 7:11 AM
4 / 6
 તે સમયે જે વ્યક્તિઓની વાર્ષિક આવક 60થી વધુ હતી. પૈસાદાર નાગરિકો અને જમીનમાલિકોને મુખ્યત્વે નિશાન બનાવવામાં આવ્યા હતા. પ્રતિ પાઉન્ડ (એટલે કે લગભગ 1%)60 થી 200સુધીની આવક પર ટેક્સ લગાવવામાં આવ્યો હતો.

5 / 6
આ કર કામચલાઉ હતો અને યુદ્ધ દરમિયાન લાગાવવામાં આવ્યો હતો. 1802માં જ્યારે યુદ્ધ થોડા સમય માટે બંધ થયું ત્યારે તેને નાબૂદ કરવામાં આવ્યો હતો.  પરંતુ જ્યારે યુદ્ધ ફરી શરૂ થયું, ત્યારે 1803માં તેને ફરીથી દાખલ કરવામાં આવ્યો હતો.

6 / 6
બ્રિટનમાં કાયમી આવકવેરા પ્રણાલી 1842માં સર રોબર્ટ પીલના નેતૃત્વ હેઠળ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આવકવેરાની ગણતરી આવકના આધારે બદલાય છે.  જુદા જુદા કરદાતાઓ માટે અલગ અલગ કર હોય છે. આ કરનો દર તેમની આવક પર આધાર રાખે છે. આ માટે સરકાર દ્વારા સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે. કરપાત્ર આવકમાં વધારો થતાં ટેક્સનો દર વધી શકે છે. (all photo : canva)