Instagram પર મળશે વોટ્સએપ જેવી સિક્યોરિટી, બસ ઓન કરી લો આ સેટિંગ

કંપની યુઝર્સને ડાયરેક્ટ મેસેજ મોકલવાની સુવિધા પણ આપે છે. આની મદદથી યુઝર્સ પોતાના ફોલોઅર્સ અથવા અન્ય યુઝર્સને મેસેજ કરી શકે છે અને એપમાં જ ચેટિંગ કરી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2023 | 2:29 PM
ઇન્સ્ટાગ્રામ વર્ષ 2010 માં લોન્ચ થયું હતું. કંપની તેમાં ઘણા પ્રકારના ફીચર્સ આપે છે. ત્યારપછી તેમાં ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે. ઇન્સ્ટગ્રામ, જે ફોટો શેરિંગ એપ્લિકેશન તરીકે શરૂ થયું હતું, તે હવે શોર્ટ  વીડિયો શેરિંગ એપ્લિકેશન પણ બની ગયું છે.

1 / 6
આમાં યુઝર્સને વીડિયો, રીલ્સ, IGTV અને સ્ટોરીઝ ફીચર્સ પણ મળે છે. કંપની યુઝર્સને ડાયરેક્ટ મેસેજ મોકલવાની સુવિધા પણ આપે છે. આની મદદથી યુઝર્સ પોતાના ફોલોઅર્સ અથવા અન્ય યુઝર્સને મેસેજ કરી શકે છે અને એપમાં જ ચેટિંગ કરી શકે છે.

2 / 6
આ માટે તમારે ઈન્સ્ટાગ્રામના ડાયરેક્ટ મેસેજ ફીચરનો ઉપયોગ કરવો પડશે. આની મદદથી યુઝર્સ પ્રાઈવેટ ચેટ કરી શકે છે. આ વર્ષની શરૂઆતમાં, કંપનીએ કહ્યું હતું કે તે ડાયરેક્ટ મેસેજ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ચેટ ફીચર રજૂ કરી રહી છે.

3 / 6
મેટા આ પ્રોટેક્શન ફીચરનો ઉપયોગ WhatsApp અને Messenger માટે પણ કરે છે. આ અંગે દાવો કરવામાં આવે છે કે યુઝરનો મેસેજ કોઈ વાંચી શકતું નથી. મેટા દાવો કરે છે કે કંપની પણ મેસેજ વાંચી શકતી નથી. મતલબ કે પ્લેટફોર્મ પર કોલ અને મેસેજ સુરક્ષિત છે.

4 / 6
તેને Instagram માં શરૂ કરવું ખૂબ જ સરળ છે. આ માટે તમારે એપ ઓપન કરવી પડશે અને ફીડના જમણા ખૂણે સેન્ડ અથવા મેસેન્જર બટન પર ક્લિક કરવું પડશે. આ પછી ઉપરના જમણા ખૂણામાં કંપોઝ બટન પર ક્લિક કરો. હવે તમારે લોક આઇકોન પર ક્લિક કરવાનું રહેશે.

5 / 6
તમને તે સ્ટાર્ટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ વિકલ્પની બાજુમાં મળશે. પછી તમે તે એકાઉન્ટ પસંદ કરો જેની સાથે તમે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ શરૂ કરવા માંગો છો. તમે ઉપરથી તેમનું નામ પણ શોધી શકો છો. આ પછી, તમે ચેટ બટન પર ક્લિક કરીને ટેક્સ્ટિંગ શરૂ કરી શકો છો.

6 / 6

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">