વોટ્સએપએ એક મહિનામાં 23 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ કર્યા બેન, આ છે કારણ

આ વોટ્સએપ એકાઉન્ટ્સને યુઝર્સની ફરિયાદો મળ્યા બાદ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. જ્યારે યુઝરની ફરિયાદ પહેલા જ 23 લાખ એકાઉન્ટમાંથી 8,11,000 એકાઉન્ટને કંપનીએ પ્રતિબંધિત કરી દીધા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 1:47 PM
વોટ્સએપે એક મહિનામાં 23 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ બંધ કર્યા છે. આ ભારતીય વોટ્સએપ એકાઉન્ટ ઓક્ટોબર મહિનામાં બંધ કરવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા કંપનીએ જણાવ્યું કે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબરની વચ્ચે 23,24,000 WhatsApp એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા હતા.

1 / 6
આ વોટ્સએપ એકાઉન્ટ્સને યુઝર્સની ફરિયાદો મળ્યા બાદ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. યુઝરની ફરિયાદ પહેલા જ 23 લાખ એકાઉન્ટમાંથી 8,11,000 એકાઉન્ટને કંપનીએ પ્રતિબંધિત કરી દીધા હતા. પ્લેટફોર્મની નીતિ અને નિયમોનું પાલન ન કરવા બદલ આ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.

2 / 6
વોટ્સએપે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતીય યુઝર્સે ગ્રાવાંસ મિકેનિઝમ હેઠળ આ એકાઉન્ટ્સ વિશે ફરિયાદ કરી હતી. ઓક્ટોબર મહિનામાં કંપનીને 701 ફરિયાદના અહેવાલો મળ્યા હતા. તેમાંથી 34 એકાઉન્ટ્ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

3 / 6
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્લેટફોર્મ હંમેશા યુઝર્સને સુરક્ષિત જગ્યા આપવા માટે સમર્પિત છે. દુરુપયોગ અને માર્ગદર્શિકાના ઉલ્લંઘનને રોકવા માટે, કંપની સતત આવી કાર્યવાહી કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય અત્યાધુનિક ટેક્નોલોજી, ડેટા સાયન્ટિસ્ટ અને નિષ્ણાતો અને પ્રક્રિયાઓમાં રોકાણ કરી રહી છે.

4 / 6
કંપની યુઝર્સની સુરક્ષા માટે સતત કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે આઈટી નિયમો 2021 હેઠળ કંપની ડેટા જાહેર કરે છે. આમાં, કંપનીએ લીધેલા એકાઉન્ટ્સ વિશે જણાવે છે. આ અંતર્ગત કંપનીએ ઓક્ટોબર મહિનાનો રિપોર્ટ પણ જાહેર કર્યો છે.

5 / 6
કંપની યુઝર્સની સુરક્ષા માટે સતત કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે આઈટી નિયમો 2021 હેઠળ કંપની ડેટા જાહેર કરે છે. આમાં, કંપની લીધેલા ખાતાઓ વિશે જણાવે છે. આ અંતર્ગત કંપનીએ ઓક્ટોબર મહિનાનો રિપોર્ટ પણ જાહેર કર્યો છે. (All Photo: Google)

6 / 6

Latest News Updates

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

g clip-path="url(#clip0_868_265)">