
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચુકી છે. પીએમ નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના મુખ્ય અતિથી છે. રામ મંદિરના અભિષેક માટે 84 સેકન્ડ ખૂબ જ શુભ સમય હતો. શુભ સમય 12.29 મિનિટ 8 સેકન્ડથી 12.30 મિનિટ 32 સેકન્ડ સુધીનો હતો.

PM મોદી છેલ્લા 11 દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન કરી રહ્યા છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે અને બાલ રામના સ્વાગત માટે તૈયાર કરવા આવ્યું છે.
Published On - 1:02 pm, Mon, 22 January 24