શું હોય છે મોકુશોકુ નિયમ, જાપાનની સ્કૂલોમાં કેમ ખત્મ થયો આ નિયમ?

Japan: દુનિયામાં અનેક દેશોમાં શિક્ષણ પ્રણાલી અને નિયમ પરંપરા પ્રમાણે હોય છે. કેટલીક પ્રશંસાલાયક હોય છે અને કેટલીક નીંદાલાયક. આ તમામ શિક્ષણ પ્રણાલી અને નિયમો બાળકોના વિકાસ માટે જ હોય છે. ચાલો જાણીએ જાપાનના એક જાણીતા નિયમ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 7:19 PM
જાપાનની શાળાઓમાં કોવિડના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે. હવે જાપાનની પ્રાથમિક શાળાઓમાં લંચ દરમિયાન બાળકો વાત કરી શકશે. કોવિડને કારણે અત્યાર સુધી આમ કરવાની મનાઈ હતી. જાપાનમાં હવે ઇટાડાકીમાસુને છૂટ આપવામાં આવી છે, એટલે કે તેઓ લંચ દરમિયાન વાત કરી શકાશે. આ ઉપરાંત અહીંની શાળાઓમાં મોકુશોકુ નિયમ નાબૂદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

1 / 5
જાપાનમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં અહીંની પ્રાથમિક શાળાઓમાં કોવિડમાં લાગુ કરાયેલા મોકુશોકુ નિયમને ખત્મ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મોકુશોકુ નિયમનો અર્થ એ છે કે શાળાના ભોજન દરમિયાન બાળકો સામ-સામે બોલી શકે નહીં કે ખાઈ પણ શકે નહીં.

2 / 5
જાપાનની એક પ્રાથમિક શાળાના આચાર્ય તનાકાના જણાવ્યા અનુસાર મોકુશોકુ બાળકોના શૈક્ષણિક અને સામાજિક વિકાસ પર નકારાત્મક અસર કરે છે. તેમના મતે હવે જ્યારે જાપાનમાં રેસ્ટોરન્ટ્સ ખુલી રહી છે ત્યારે મોકુશોકુ નિયમ ચાલુ રાખવું યોગ્ય નથી.

3 / 5
કેટલાક માતાપિતા ખુશ છે કે બાળકો મુક્તપણે જીવી શકે છે. અને કેટલાક માતાપિતા માને છે કે તેઓ આ નિયમ ચાલુ રાખવો જોઈએ છે અને તેઓ જોખમ લેવા માંગતા નથી.

4 / 5
જો કે આ નિયમ પર માતા-પિતાનો અભિપ્રાય વહેંચાયેલો છે, પરંતુ બાળકોને સાથે ખાવાનું અને મિત્રો સાથે વાતો કરવી ગમે છે. આ નિયમ ખત્મ થતા જાપાનની અનેક પ્રાથમિક શાળાઓમાં આનંદમય વાતાવરણ ફરી જોવા મળી રહ્યુ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">