Weight Loss Tips: શું તમારુ પણ વધી ગયું છે વજન? તો વજન ઘટાડવા ફોલો કરો આ આયુર્વેદિક ટિપ્સ

Weight Loss Tips: બદલાયેલ લાઈફસ્ટાઈલ, અનિયમિત આહાર અને જંક ફૂડને કારણે ઘણાં લોકોએ વજન વધવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલાક આયુર્વેદિક ઉપાયોથી આપણે પોતાનું વજન ઉતારી શકે છે. તો ચાલો જાણીએ તે આયુર્વેદિક ટિપ્સ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 10:15 PM
બદલાયેલ લાઈફસ્ટાઈલ, અનિયમિત આહાર અને જંક ફૂડને કારણે ઘણાં લોકોએ વજન વધવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલાક આયુર્વેદિક ઉપાયો અને વ્યાયામથી આપણે પોતાનું વજન ઉતારી શકીએ છે.

1 / 5
નિયમિત રીતે યોગનો અભ્યાસ કરો - નિયમિત રીતે યોગાસન કરવું ખૂબ જ જરૂરી છે. દરરોજ ભોજન કર્યા પછી 15 મિનિટ ચાલવું જોઈએ.  યોગાસન સ્વસ્થ અને ફિટ રહેવામાં મદદ કરે છે.

2 / 5
પ્રોટીનયુક્ત ભોજન - હંમેશા પ્રોટીનયુક્ત ભોજન કરો. બહારનું ખાવાનું ટાળો. ઘરનું પોષણયુક્ત ભોજન જ જમો.

3 / 5
ઘરનો રાંધેલો ખોરાક ખાઓ - પોતાના વ્યસ્ત જીવનના શેડ્યૂલને કારણે ઘણા લોકો બિનઆરોગ્યપ્રદ ભોજન કરે  છે. તેનાથી આપણા શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તેથી બને ત્યાં સુધી ઘરે બનાવેલો પોષ્ટિક ખોરાક જ ખાઓ. લીલા શાકભાજી અને કઠોળ વગેરે ભોજનમાં ખાઓ.

4 / 5
ગરમ પાણી પીઓ - વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી દરરોજ પૂરતું પાણી પીઓ. દિવસમાં લગભગ 2 થી 3 લીટર હૂંફાળું એટલે કે ગરમ પાણી પીવો. તે મેટાબોલિક રેટને ઝડપી બનાવે છે. તે ઝડપથી ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">