Wedding Special: લગ્નમાં લહેંગા નહીં પણ ટ્રાય કરો બોલિવૂડ અભિનેત્રીઓની ડિઝાઈનર સાડી, એકદમ અલગ જ રહેશે અંદાજ
લગ્ન માટે, સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, છોકરીઓ હજારો અને લાખોમાં કિંમતના લહેંગા ખરીદે છે. પરંતુ આજકાલ લગ્ન (Wedding )માં લહેંગાને બદલે ઘણી અભિનેત્રીઓ સાડી પહેરતી જોવા મળે છે. જો તમારે પણ લગ્નમાં સાડી પહેરવી હોય તો કેટલીક અભિનેત્રીઓ પાસેથી પ્રેરણા લો.
Latest News Updates
Most Read Stories