Nayanthara Vignesh Shivan Wedding Photos: નયનતારા અને વિગ્નેશ 7 વર્ષથી કરી રહ્યા હતા ડેટ, હવે આજીવન હમસફર, જુઓ લગ્નની તસવીરો

નયનતારા (Nayanthara) અને વિગ્નેશ શિવનના જીવનમાં આજનો દિવસ સૌથી ખાસ છે. આજે બંને કપલે લગ્ન કરી લીધા છે. આ કપલ ઘણા સમયથી રિલેશનશિપમાં હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 8:00 PM
Nayantara reached Tirupati Balaji wearing shoes

1 / 6
 નયનતારા અને વિગ્નેશએ મહાબલીપુરમના શેરેટન ગ્રાન્ડ રિસોર્ટમાં તેમના ખાસ લોકોની હાજરીમાં સાત ફેરા લીધા. આ લગ્નમાં રજનીકાંતથી લઈને શાહરૂખ ખાને હાજરી આપી હતી.

2 / 6
નયનતારા અને વિગ્નેશ પોતપોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. લગ્ન દરમિયાન બંનેની મસ્તીથી ભરેલી પળો પણ કેમેરામાં કેદ થઈ હતી.

3 / 6
એક તસવીરમાં તમે જોશો કે વિગ્નેશ શિવન નયનતારાને પ્રેમથી મંગળસૂત્ર પહેરાવી રહ્યો છે.

4 / 6
નયનતારા ખૂબ જ સુંદર લાગી રહી હતી. નયનતારાએ ઘેરા લાલ રંગની સાડી પહેરી હતી અને તેના પર આકર્ષક આભૂષણો પહેર્યા હતા. નયનતારાનો લુક ખૂબ જ સિમ્પલ લાગતો હતો.

5 / 6
વિગ્નેશ શિવનની વાત કરીએ તો તેણે બેજ કલરની એકદમ સિમ્પલ શેરવાની પહેરી હતી. આ લુકમાં વિગ્નેશ ખૂબ જ સારો લાગી રહ્યો હતો.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">