ભીડથી દૂર વીકએન્ડમાં મહારાષ્ટ્રના આ પ્રખ્યાત હિલ સ્ટેશનોની લો મુલાકાત

ઘણા લોકોને હિલ સ્ટેશનની મુલાકાત લેવાનો ખૂબ શોખ હોય છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના કેટલાક પ્રખ્યાત હિલ સ્ટેશનો વિશે અહીં જણાવવામાં આવ્યું છે. તમે સપ્તાહના અંતે આ હિલ સ્ટેશનોની મુલાકાત પણ લઈ શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 8:36 PM
જો તમે મહારાષ્ટ્રમાં છો, તો એવા ઘણા પ્રખ્યાત હિલ સ્ટેશન છે જ્યાં તમે વીકએન્ડમાં ફરવા જઈ શકો છો. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ હિલ સ્ટેશનોની મુલાકાત લેવા આવે છે. આવો જાણીએ મહારાષ્ટ્રના કયા હિલ સ્ટેશન પર તમે ફરવા જઈ શકો છો

1 / 5
માથેરાન હિલ સ્ટેશન - માથેરાન હિલ સ્ટેશન મહારાષ્ટ્રમાં સ્થિત એક ખૂબ જ સુંદર સ્થળ છે. ચારે તરફ ધોધ અને હરિયાળીથી ઘેરાયેલા આ સુંદર નજારા તમારા મનને મોહી લેશે. તમે અહીં ટ્રેકિંગની પણ મજા માણી શકો છો. આ સિવાય તમે અહીં ટોય ટ્રેનની મુલાકાત લઈ શકશો.

2 / 5
લોનાવલા - લોનાવાલા એક ખૂબ જ પ્રખ્યાત હિલ સ્ટેશન છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. તમે અહીં ગુફાઓ, મંદિરો અને વિસાપુર કિલ્લાની મુલાકાત લેવા જઈ શકો છો. આ સિવાય જો તમે એડવેન્ચર એક્ટિવિટીના શોખીન છો તો તમે અહીં ટ્રેકિંગની મજા પણ માણી શકો છો.

3 / 5
પંચગની - પંચગની એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. જો તમને એડવેન્ચર એક્ટિવિટી કરવી ગમે તો તમે અહીં પેરાગ્લાઈડિંગ કરી શકો છો. આ સિવાય તમે અહીં પંચગની વેક્સ મ્યુઝિયમની પણ મુલાકાત લઈ શકો છો. તમે અહીં તમારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકશો.

4 / 5
મહાબળેશ્વર - મહાબળેશ્વરમાં તમે સૂર્યોદય અને સૂર્યાસ્તના સુંદર નજારાનો આનંદ માણી શકો છો. આ સિવાય તમે અહીં સ્ટ્રોબેરી ગાર્ડન, મેપ્રો ગાર્ડન અને વેન્ના લેક જેવી જગ્યાઓ પર જઈ શકો છો.

5 / 5
Follow Us:
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં મહેશગીરી અને પૂર્વ મેયર વચ્ચે આક્ષેપબાજી

ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક

ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide

ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન

રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ

અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત

ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">