આ છે દુનિયાનો સૌથી વિશાળકાય દેડકો Toadzilla, આકાર અને વજન જોઈ સાપના પણ હાલ થશે બેહાલ

આખી દુનિયામાં અનેક પ્રકારના વિચિત્ર પ્રાણીઓ મળતા રહે છે. હાલમાં જ એક દેશમાં Toadzilla નામનું પહેલા ક્યારેય નહીં જોયેલું પ્રાણી મળી આપ્યું છે. કહેવાય છે કે તે દુનિયાનો સૌથી વિશાળકાય દેડકો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 7:34 PM

કરોડો વર્ષો પહેલા આ ધરતી પર નાનાથી લઈને વિશાળકાય ખતરનાક પ્રાણીઓ હતા. સમયાંતરે ડાયનાસોર જેવા પ્રાણીઓ લુપ્ત થતા ગયા. આવા અનેક વિચિત્ર પ્રાણીઓ આજે પણ ધરતી પર ફરી રહ્યાં છે. હાલમાં જ આવું જ પ્રાણી સંશોધકોને મળ્યું છે. તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

1 / 5
આ વિચિત્ર જીવ એક દેડકો છે. તેને દુનિયાનો સૌથી વિશાળકાય દેકડો કેહવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના મળી આવેલી એ વિશાયકાય પ્રજાતિને Cane Toad પણ કહેવામાં આવે છે. ઉત્તર ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમા કોનવે રાષ્ટ્રીય ઉદ્યાનમાં આ દેડકો મળી આવ્યો છે.

2 / 5
મીડિયા રિપોર્ટસ અનુસાર, આ વિશાળકાય દેડકો સામાન્ય રીતે જોવા મળ્યા   Cane Toad દેડકાથી 6 ગણો મોટો છે. તેનું વજન પણ 2.7 કિલો છે. આ દેડકાના નામ પર સૌથી વધારે વજન ધરાવતા દેડકાનો રેકોર્ડ પણ નોંધાય શકે છે.

3 / 5

કહેવાય છે કે વર્ષ 1935માં આ પ્રજાતિના દેડકા ઓસ્ટ્રેલિયામાં આવ્યા હતા અને અહીં જ રહેવા લાગ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા આ દેડકા 5.9 ઈંચ સુધી વધી શકે છે.

4 / 5
અનેક મીડિયા રિપોર્ટસ અનુસાર, આ દેડકાની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ હતી. સામાન્ય રીતે માત્ર 10-15 વર્ષની ઉંમર ધરાવતા આ દેડકા ઘણા ખતરનાક હોય છે. આ વિચિત્ર અને ખતરનાકા દેડકાની ઉંમર 10-15 વર્ષ કરતા વધારે પણ હોય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">