PHOTOS: સ્ત્રીમાંથી પુરુષ બનનાર બન્યો ભારતનો પહેલો ટ્રાન્સમેલ પ્રેગ્નેન્ટ, ટ્રાન્સજેન્ડર કપલે બેબી બંપ બતાવી કરાવ્યું ફોટોશૂટ

Kerala Trans Couple Pregnant: કેરળથી હાલમાં ચોંકાવનારા અને અનોખા સમાચાર સામે આવ્યા છે. કેરળના એક ટ્રાન્સજેન્ડર કપલે પ્રેગનેન્સીની જાહેરાત કરી છે. તેમણે પોતાના ફોટોશૂટને સોશિયલ મીડિયા પર શેયર કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2023 | 12:47 PM
કેરળના ટ્રાન્સજેન્ડર કપલ જિયા અને જાહાદે સોશિયલ મીડિયા પર પ્રેગનેન્સીની જાહેરાત કરી છે. કોઝીકોડ મેડિકલ કોલેજના ડોક્ટરની એક ટીમનું કહેવું છે કે, ગર્ભધારણ કરવામાં આ કપલને કોઈ શારીરિક સમસ્યાનો સામનો કરવો પડયો નથી. જોકે, તેઓ લિંગ પરિવર્તન કરાવી ચૂક્યા છે.

1 / 5
જિયા અને જાહાદ છેલ્લા 3 વર્ષથી સાથે રહે છે. જિયા પુરુષમાંથી મહિલા બની છે અને જાહદ એક મહિલામાંથી એક પુરુષ બન્યો છે. આ ટ્રાન્સજેન્ડર કપલે નક્કી કર્યું કે તેઓ પોતાના બાળકને મિલ્ક બેન્કમાંથી બ્રેસ્ટ મિલ્ક લઈને પીવડાવશે.

2 / 5
દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્ત્રીમાંથી પુરુષ બનેલો જાહદ ભારતમાં બાળકને જન્મ આપનાર પહેલો ટ્રાન્સમેન બનશે. મળતી માહિતી અનુસાર, ટ્રાન્સજેન્ડર બનતી વખતે જાહદે પોતાના સ્તન હટાવ્યા હતા, જ્યારે ગર્ભાશય અને અન્ય અંગો હટાવવામાં આવ્યા ન હતા. તેના કારણે જ તેને ગર્ભ ધારણ કરવામાં સફળતા મળી.

3 / 5
મળતી માહિતી અનુસાર, આ કપલ પહેલા બાળકને દત્તક લેવાનું હતું. તેમણે તપાસ કરતા તેમને ટ્રાન્સજેન્ડરના રુપમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડયો હતો.

4 / 5
 પોતાના પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, મેં જન્મથી કે પછી આ શરીરથી એક મહિલા હતી. મારી અંદર એક સ્ત્રી છે. સપનું હતું કે મારુ પોતાનું એક બાળક હોય અને જે મને મા કહે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">